SearchBrowseAboutContactDonate
Page Preview
Page 557
Loading...
Download File
Download File
Page Text
________________ અગુરૂ લઘુ ચાર અપજજત્તાએ અશાતા શાતા એક... પ્રત્યેક ઉપાંગ ત્રિણ ત્રિણ કહ્યા એ સુસર નીચ ગોત્ર જાણ એ બહોતેર પયડી તણો એ અંત હોયે ઈણ ઠામ... છેહ સમયે પયડીતણો એ અંત કરે આઠે કર્મને ખેપવી એ પામે સુખ કહ્યું એ જિનવરૂએ૦ ૭ ૫૨૨ કહ્યું એ જિનવરૂએ૦ ૮ ગુણવંત અનંત... કહ્યું એ જિનવરૂએ૦ ૯ ઈમ અનેક ભેદ સુંદરૂ એ આગમ શાસ્ત્ર મઝાર મણિવિજય બુધ ઉપદિસે એ શાસ્રતણે અનુસાર... કહ્યું એ જિનવરૂએ૦ ૧૦ કળા શંખેશ્વર પરમેશ્વર સાહેબ એ સમ દેવ ન દૂજો રે પૂજો પૂજો રે પ્રભુ પાસજીને પૂજો ૧ જેહને નામે નવિનનિધિ પામે મુક્તિ વધુ તસ કામે સુર નર નારી બે કરજોડી આવીને શીર નામે રે... પૂજો૦ ૨ તેહ તણે સુપસાથે હરખે ગુણઠાણા સુવિચાર બંધ ઉદય ઉદીરણા સત્તા ભાખી પર ઉપગાર રે... પૂજો૦ ૩ શાપુર મંડણ શાંતિ જિનેશ્વર મહિમા મહિયલ ગાજે પાસ ચિંતામણી ચિંતાચૂરે સહસ ફણા જિનરાજે રે... પૂજો૦ ૪ કેસર ચંદન મૃગમદ ઘોળી પૂજે જે નર નારી ભાવના ભાવે જિનવર આગે તેહની દુર્ગતિ વારી રે... પૂજો૦ ૫ તપગચ્છ નાયક પુણ્યે પુરી શ્રી વિજયદેવસૂરીદ તસ પટ્ટ ધારક કુમતિવારક શ્રી વિજયપ્રભમુણીદો રે... પૂજો ૬ સકલ પંડિત શિર મુગટ નગીનો કપૂરવિજય ગુરૂ સીસ મણિવિજય બુધ ઈણ પેરે જલ્પે પૂરો સંઘ જગીસ રે... પૂજો૦ ૭ સજ્ઝાય સરિતા
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy