SearchBrowseAboutContactDonate
Page Preview
Page 554
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજે ભાગે સાંભળો ક્ષય થાયે હો બિય તિય કષાય કે ચોથે પાંચમે પહ્માગે સાત આઠમે હો એક્સો ચાર પાય કે. ૬ નીમે સો ત્રણ ઉપરે નપુંસક હો સ્ત્રીવેદ ષટ હાસ્ય કે પુરૂષવેદ સંજવલનએ ત્રણનો ક્ષય હોવે હો ભાગે અનુક્રમે જાસ કે. ૭ નવમા ભાગને છેહડે માયાનો હો પ્રભુ ભાખ્યો અંત કે કપુર વિજય ગુરૂ રાજનો સીસ પભણે હો નિજમનમેં ખંત કે... ૮ ઢાળ ૧૦ સૂક્ષ્મ સંપરાય નામે દશમું ગુણ ઠાણું તે જાણ ચઢતે પરિણામ તે હોવે ભાખ્યું ત્રિભુવન ભાણ રે, | મુનિવર જો જ્યો હૃદય વિચારી ૧ બંધ કહ્યો ઈહાં સિત્તેર પયડી દર્શન કહીયાં ચાર ઉચ ગોત્ર યશ નાણાવરણી અંતરાય દશ વાર રે... મુનિવર૦ ૨ એ સોળે પયડી ગુણ ઠાણું ટાળો તે નિરધાર ઉદય કહ્યો ઈહાં આઠજ પયડી વેદ ત્રણ નિવાર રે... મુનિવર૦ ૩ સંજવલત્રિક એ છ પયડી ઉદય નહીં ઈણે ઠાય ઉદીરણા સત્તાવન જાણે સત્તા શત દુગ થાય રે... મુનિવર૦ ૪ સંજવલનો લોભ અંત કરે ઈહાં જુઓ સૂત્ર અનુસાર કપુરવિજય પંડિત સુપસાયે મણિવિજય જયકાર રે... મુનિવર૦ ૫ ઢાળ ૧૧ ઃ હવે સુણજો ભવિયણ પ્રાણી શ્રી જિનવર કેરી વાણી ઉપશાંત મોહ ગુણઠાણું એકાદશમું એ જાણી... ૧ બંધે કહી પયડી એક આગમે જોઈ સુવિવેક સાતા વેદની બંધ ઉદાર બીજી પયડી નહી નિરધાર... ૨ ઉદય થકી હવે સુણિયે એકે ઉણી આઠે ગણિયે લોભ સંજવલ કરો અંત ઈણ ઠાણે હીજ તંત... ૩ ઉદીરણા તણો અધિકાર સાંભળતાં હર્ષ અપાર આ સક્ઝાય સરિતા ૫૧૯
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy