SearchBrowseAboutContactDonate
Page Preview
Page 549
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦. ચૌદ ગુણસ્થાનકની સઝાય (ઢાળ-૧૪) ઢાળ ૧ : જ્ઞાન દિવાકર ભાખીઓ રે લો ગુણસ્થાનક વિચાર રે સુગુણનર લેશ થકી હું વર્ણવું રે લો શાસ્ત્રતણે અનુસાર રે સુગુણનર બાલો મીત્યાને આવતો રે લો જિમ સીઝે સવિ કામ રે સુગુણનર બાલો૦ ૧ પરમાદે કરી જીવને રે લો. ઉઘ થકી બંધ હોય રે સુગુણના પયડી એક શત વીસનો રે લો એ પરમારથ જોય રે સુગુણનર બોલો૦ ૨ એકસો બાવીસ આગલી રે લો પયડી ઉદય થાય રે સુગુણના ઉદયે નાયુ જેહને રે લો તે ઉદીરણા કહેવાય રે સુગુણનર બોલો. ૩ એહના ભેદ વળી તેટલા રે લો સત્તાના વળી ભેદ રે સુગુણનર અઠવન ને એકસો રે લો થાય તે ધ્રુવોદ રે સુગુણનર બોલો. ૪ પહલે ગુણ ઠાંણે હુવે રે લો એકસો સત્તર બંધ રે સુગુણના તીર્થકર નામ ભેલતા રે લો આહારક દોય અબંધ રે સુગુણનર બોલો. ૫ પયડી મિશ્ર સમકિત સુણો રે લો આહારદ્ધિક જિનનામ રે સુગુણના ઉદય મહી એ પાંચનો રે લો ગુણ ઠાણે પહલે જામ રે સુગુણનર બોલો. ૬ કર્મ સ્થિત સત્તા કહી રે લો પયડી સત અડ્યાલ રે સુગુણનર ગુણ ઠાંણે પહલે સહી રે લો ભાખી દેવ દયાલ રે સુગુણનર બોલો. ૭ એહ મિથ્યાત્વથી ટાળીયે રે લો શ્રી જિન જગદાધાર રે સુગુણનર પુર વિજય ગુરૂ રાજથી રે લો લહીયે ભવજલ પાર રે સુગુણનર બોલો૮ ઢાળ ૨ : ( Dલ જી... બીજું ગુણ ઠાણું સુણો રે સાસ્વાદન તસુ નામ સમક્તિ વમન પછે હવે રે જેહથી ન સરે કામ રે સાજન ! છાંડો એ પરિણામ રે જીમ લહો ગુણ અભિરામ રે સાજન ૧ નરતીરિક જાતિ ચઉ રે થાવર કુંડ સંસ્થાન આતપ નપુંસક છઠું રે મિચ્છર સોલ માન રે... સાજન ૨ એકસો એક પયડી તણો રે બંધન ઈણ ગુણ ઠાણ સૂક્ષ્મત્રિક આતપ વળી રે મિથ્યાત્વ પંચ વખાણ રે... સાજન- ૩ ૫૧૪ સઝાય સરિતા
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy