SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ એ ખટકારણ પામી સંચરે, જયણા યુત અણગાર મુનીશ્વર ઈરિયાવ ૫ રાગ વધે થિરવાસથી ક્ષેત્રનો, જ્ઞાન વિના પરમાદ મુનીશ્વર - નિરમોહી પદ સાધન કારણે, વિચરે સાધુ સાહાદ મુનીશ્વર ઈરિયાવ ૬ એહ દેહ સંસારનું મૂલ છે તસ પોષક તે આહાર મુનીશ્વર જાવ અજોગી ગુણ નવિ ઉપજે, તિહાં લગે એહ આચાર મુનીશ્વર ઈરિયાવ ૭ અન્ય અતનું જે પરમ પદે રહ્યા, છંડી સકલ ઉપાધિ મુનીશ્વર માહણ શ્રમણ દયાનિધિ સંજમી, સાધે શુદ્ધ સમાધિ મુનીશ્વર ઈરિયાવ ૮ ઈર્ષા સમિતિ ઈણીપેરે પાળતા, જિન ઉત્તમ નિગ્રંથ મુનીશ્વર તસ પદ પદ્મવિજય પદ સેવતાં, લહે ચિદ્દ રૂપ સુપંથ મુનીશ્વર ઈરિયા૯ ( દુહો હિત મિત મધુર મ તુચ્છતા, ગર્વ રહિત મિતવાચ, * પૂર્વાપર અવિરોધી પદ, વાણી વદે મુનિ સાચ... ૧ ઢાળ ૨ : સમિતિ બીજી મુનિ આદરો, ભાષા સમિતિ નામ, સાધુજી ઉત્સર્ગે ગુમિ ધરો એ અપવાદે તામ સાધુજી સમિતિ ૧ વચન વિચારી ઉચ્ચરો, પરિહરો મૃષાવાદ સાધુજી ક્રોધ લોભ ભય હાસથી ન કરે મુનિ સંવાદ સાધુજી સમિતિ ૨ વચન પર્યાતિના યોગથી, મુનિ વદે વચન તે સાચ સાધુજી જ્ઞાન ધ્યાન તપ સાધવા, આરાધના જિન વાચ સાધુજી સમિતિ ૩ મુનિ નિજ વચનથી પરતણો, ન કરે ગ્રહણ ને ત્યાગી સાધુજી નિગ્રંથ વચન ગુમિ રહે, એહ ઉત્સર્ગ મુનિ માર્ગ સાધુજી સમિતિ ૪ સાધક સાધ્યને સાધવા, આદરે પંચ સજઝાય સાધુજી અશન વસન આસન ગ્રહે તે અપવાદને ઠાય સાધુજી સમિતિ ૫ સૂત્ર અર્થ તદુભય થકી, વાચના દિયે નિગ્રંથ સાધુજી ગૌતમ પરે પૃચ્છા કરે, સાધવા મુગતિનો પંથ સાધુજી સમિતિ ૬ સૂત્ર ભણે ગણે ચિંતવે, છડી નિત્ય પ્રમાદ સાધુજી // સાય સરિતા ४८७
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy