SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ આવે રૂંધ્યાં તપ તથા શોધિ કરે તતકાળ... શ્રીવીરે તપ વર્ણવ્યો ૩ ઉપવાસો ઉણોદરી વૃત્તિ તણો રે સખેવ રસ વારણ સંલીનતા કાય કલેશ ધરેવ... શ્રીવીરે ત૫ વર્ણવ્યો ૪ વૈયાવચ્ચ આલોયણા વિનય અને સાય કાઉસગ્ગ ઝાણ તથા પડ દુગ બારહ થાય... શ્રીવીરે તપ વર્ણવ્યો ૫ બારે ભેદે તપ કરો અંગીધરો રે સમાધિ અધ્યયને જિમ ત્રીસમેં બોલે અર્થ અગાધ... શ્રી વીરે, તપ વર્ણવ્યો ૬ વિજય દેવ ગુરૂ પાટવી વિજયસિંહ મુનિસિંહ ઉદયવિજય કહે ગણધરા એ દોય ગુરૂ ગુણલીહ... શ્રીવીરે ત૫ વર્ણવ્યો છે ઢાળ ૩૧ ઃ વિમલામત તુ ) વર્ધમાન જિન ઉપદિસે ધરિયે સંયમ શુદ્ધિ કે એક દિન ચારિત્તર દિયે કિંચિત મન કી સિદ્ધિ કે... સૂધી કિરિયા પાળીયે ૧ ઈદ્રિય નિજ વશ કીયે વિસ્થા તજી મોષ કે સમિતિ-ગુમિ આરાધિયે પરહરીયે પુણ દોષ કે.. સૂધી કિરિયા પાળીયે ૨ દશભેદે મુનિધર્મ જે તે આરાધો જાણિ કે પ્રતિમા મુનિ શ્રાવક તણી વહો ધરો શુભ જાણિ કે... સૂધી કિરિયા પાળીયે ૩ જ્ઞાતા ધર્મ તણી કથા સાચી આણો ચિત્ત કે બાવીસ પરીસહ સાંસહો બોલો વાણી સત્ય કે... સૂધી કિરિયા પાળીયે ૪ જે જે થાનકે ઈમ કહ્યા તે પાળો સુજગીશ કે અધ્યયને એકત્રીશમેં બોલે શ્રી જગદીશ કે... સૂધી કિરિયા પાળીયે ૫ વિજયદેવ ગુરૂ પાટવી વિજયસિંહ ગુરૂ હિર કે શિષ્ય ઉદય કહે દોઈ એ જાણો ગોયમ વીર કે... સૂધી કિરિયા પાળીયે ૬ ઢાળ ૩૨ : વીર કહે બત્રીશમે રે અધ્યયને સુવિચાર પાપ હેતુ તે પરિહરો રે જિમ લહો ભવજલ પાર રે ભવિયણ ! ભાવે ધરો ગુણરાશ જિમ ન પડો દુઃખ પાશ રે... ભવિયણ૦ ૧ નાણ ધરો મોહ પરિહરો રે છતો રાગ ને રોષ પાંચે ઈદ્રિય વશ કરો રે મ ધરો વિષય સદોષ રે.. ભવિયણ૦ ૨ ૪૧૪ સક્ઝાય સરિતા
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy