SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ ઢાળ ૧૫ઃ તપ કરતાં મુનિરાજીયા લાલા ન કરે ભોગ નિયાણ મુનિમારગ સુધો ધરે લાલા તે બોલ્યા ગુણખાણ... | મુનિવર તો ભિખુગુણશુદ્ધ પન્નરમા અધ્યયનમાં લાલા ઈમ ભાખે સંબુદ્ધ... | મુનિવર તો ભિખુગુણશુદ્ધ ૧ મંત્ર-તંત્ર નવિ કેળવે લાલા તસ ન રાગ ન રોષ શૂરા પરીષહ જીતવા લાલા ચારિત્રના નહિ દોષ... | મુનિવર તો ભિખુગુણશુદ્ધ ૨ પરિચય નહીં ગૃહસ્થનો અરસ-વિરસ આહાર પૂજાદિક વાંછે નહીં લાલા સાચા તે અણગાર... | મુનિવર તો ભિખુગુણશુદ્ધ ૩ ઈણિપરે મુનિગુણ સાંભળી લાલા પરખી કિરિયા નાણ સાધુપંથ તુહે આદરો લાલા ત્રણ તત્ત્વના જાણ.. મુનિવર તો ભિખુગુણશુદ્ધ ૪ વિજયદેવ ગુરૂ પાટવી લાલા વિજયસિંહ ગુરૂ લીહ શિષ્યઉદય કહે એહવા લાલા મુનિ પ્રતપો નિશિ દીહ... | મુનિવર તો ભિખુગુણશુદ્ધ ૫ ઢાળ ૧૬ : બ્રહ્મચર્યનાં દશ કહ્યાં સ્થાનક શ્રી વીર નિણંદ રે અધ્યયને તે સોલમે જે પામે શુદ્ધ મુણિંદ રે જેહ પામે શુદ્ધ મુણિંદ સંવેગરસ ભાવિયા ગુણ ગેહ એ ગુણ ગેહ નિરેહ નિરાગ વિષયદલ જીપતાં સુચિદેહ એ... ૧ પશુપંડગ નારી વિના વસહી પહિલી નિરધાર રે આસન તિણિ નહિ બેસીયે બેસે જિણ આસણ નાર રે બેસે જિણ આસન નાર રે, સંવેગ રસ ભાવિયા ગુણ ગેહ એ... ૨ નારી કથા નવી કીજીયે નવિ નિરખે ઈન્દ્રિય તાસ રે ભીંત પરંતર ટાળીયે નવિ ચિંતીયે પૂર્વ અભ્યાસ રે નવિ. સંવેગ,...૩ સરસ ભોજન નવિ કીજીયે નવિ લીજીએ અધિક આહાર રે [ સક્ઝાય સરિતા ૪૦૧
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy