SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ હાલો હાલો કહી હુલરાવતી રે કાંઈ; સાધવી ચતુર સુજાણ – “ગાઉ હાલરૂવા”. ૧ સગપણ છે તારે માહરે કાંઈ સાંભળ સાચીવાત “સુણ તું બાલુડા” કાકો ભત્રીજો પોતરો રે કાંઈ, દીકરો દેવર જેઠ “સુણ તું બાલુડા” ૨ સગપણ છે તારે મારે કાંઈ, પટુ બીજા કહું તેહ “સુણ તું બાલુડા” બન્ધવ પિતા ને વડવો રે કાંઈ, સસરો સુત ભરતાર “સુણ તું બાલુડા” ૩ સગપણ છે તારે માહરે કાંઈ, ખટ ત્રીજા કહું તેહ “સુણ તું માતાજી” માતા કહું સાસુ કહું રે કાંઈ, વળી કહું શોક્ય ભોજાઈ “સુણ તું માતાજી” ૪ વડીઆઈ વળી પુત્ર વધુ રે કાંઈ, તુજ મુજ સગપણ એહ “સુણ તું માતાજી” એહ સંબંધ સવિ સાંભળી રે કાંઈ, ઘરમાંથી આવ્યા દોય “સુણ તું શ્રમણીજી” ૫ અછતા આળ ન દીજીએ રે કાંઈ, તુમ મારગ નહીં એહ “સુણ તું શ્રમણીજી” શ્રમણી કહે સુણો દોય જણા રે કાંઈ, ખોટું નહીંધ લગાર રે તમે સાંભળજો" ૬ પેટીમાં ઘાલી મૂકીયા રે કાંઈ, જમુનામાં વહેતી જોય રે તમે સાંભળજો” શૌરીપુર નગર તિહાં વળી રે કાંઈ, પેટી કાઢી સોય “રે તમે સાંભળો” ૭ એમ નિસુણી તે દોય જણે રે કાંઈ, સંયમ લીધો તેવી વાર “રે તમે સાંભળજો" સંયમ લેઈ તપ આદરી રે કાંઈ, સઝાય સરિતા
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy