SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ ૩૬ ઠંડી મમતા પાશરે, સંયમ સંગ્રહ, ગુરૂ સાથે વિહરે સદા રે; રાણી પુત્ર વિયોગ રે, આર્ત વશે મરી, ચિત્રકૂટે હુઈ વાઘણી એ; ૩૪ તેહવે દો અણગાર રે, ચઉમાસી તપ, કરીને તિહાંથી નિસર્યા એ; ૩૫ ધાઈ વાઘણ પંથે રે, મુનિવર ઉપરે, દેખી કીર્તિધર ભણે એ; સુકોશલ તું બાલ રે, કમલ તણી પરે, કોમલ તનુ છે તાહરૂ એ; ૩૭ વાઘણ ખાશે દેવ રે, વેદના દોહિલી, સુણતાં હોશે બાલુડા એ; ૩૮ તો પરહો રહે વીરરે, વલી સુકોશલ, વળતું કહે સુણો તાતજી એ; ૩૯ સહિયા દુઃખ અનંતરે, ચિહુગતમાંહી, જે સુણતાં તનુ કંપીઓ એ; ૪૦ ચોરાશી લાખ યોનિ રે, જન્મ મરણે કરી, સઘળી ફરસી એકલી એ; ૪૧ સહેલું ઉપસર્ગ એહ રે, કર્મ નિવારીને, રાજ્ય કરીશું મુક્તિનું એ; ૪૨ રાખી નિજ મન ઠામ રે, સાહસ આદરી, સુકોશલ આગલ રહે એ; ૪૩ વાઘણ ખાયે અંગ રે, મુનિવર કેવલ, પામીને મુક્તિ ગયા એ; ૪૪ વાઘણ દેખી રેખર, જાતિસ્મરણ, પામી દુઃખ હૈડે ધરે એ; ૪૫ ખાધો મેં સુત મસરે, દિધિ મુજને, પાપિણી મેં એ શું કિઓ એ; ૪૬ કીર્તિધર મુનિ પાસ રે, અણસણ ઉચ્ચારી, દેવતણા સુખને લહે એ; ૪૭ કીર્તિધર અણગાર રે, સંયમ પાળીને, કર્મ ખપાવી સિદ્ધ થયા એ; ૪૮ શ્રી સુકોશલ સાધુ રે, વલી કીર્તિધર સમરતા સુખ ઉપજે એ; ૪૯ સંવત સોલહ દોય રે, આસો માસમાં થુણીયા દો મુનિ પુંગવાએ; ૫૦ શ્રી વિજયદાન સૂરદર, વિદ્યાસાગર, સેવક દેવચંદ્ર વિનવે એ; ૫૧ ૧૬૯. સુકોશલ કીર્તિધર મુનિની સક્ઝાયો (૨) (ઢાળ-૩) દુહા અલખ નિરંજન ચિત ધરૂ શંખેશ્વર જિનરાજ સકલ વંછિત કુશલાવલી પૂરે ગરીબ નિવાજ... ૧ ત્રિભુવનમાં વાણી વંદે તે સવિ તુજ પસાય તિણકારણ કરૂં વિનતિ સાન્નિધ્ય કરજો માય... ૨ લઘુતાને ગુરૂતા કરે આણી ધર્મ સનેહ પરમાણ દાયક ગુરૂ ઉપકારી ગુણ નેહ.. ૩ જિનવાણી ગુરૂ પાય નમી સરસ સંબંધ રસાલ સુકોશલ મુનિવર તણો કહેવા મન ઉજમાલ... ૪ ૩૦૦ સઝાય સરિતા
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy