________________
૨૨૬
રાજઋદ્ધિલીલા પરિહરી લીધો સંયમ ભાર તેહ મૃગાપુત્ર ગાયશું સુણજ્યો સહુ નરનાર... સંક્ષેપે કરી વર્ણવું સૂત્રે છે વિસ્તાર ભણતાં ઘુણતાં ધ્યાવતાં લહીયે ભવનો પાર... ૩ ભોગી નરમાં ભમરલો ઋષિમાંહિ તસ ગુણ વર્ણવતાં થકાં ત્રુટે કર્મ ઢાળ ૧ સુગ્રીવ નગર સોહામણુંજી બલભદ્ર તિહાં રાય તસ ઘર ઘરણી મૃગાવતીજી તસ નંદન યુવરાય,
શિરદાર અપાર... ૪
હો માડી ! ક્ષણ લાખેણી રે જાય બલ શ્રી નામે ભલોજી મૃગાપુત્ર પ્રસિદ્ધ માતાને નામે કરીજી ગુણનિષ્પન્ન તસ દીધ... ભણીગણી પંડિત થયોજી યૌવનવય જબ આય સુંદરમંદિર કરાવીયાંજી પરણાવે નિજમાય... જાયા૦ ૩ તસ વય રૂપે સારિખીજી પરણ્યો બત્રીસ નાર
પંચ વિષય સુખ ભોગવેજી નાટકના ધમકાર... જાયા૦ ૪ રત્ન જડિત સોહામણાંજી અદ્ભૂત ઉંચા આવાસ
દેવ દોગુદકની પરેજી વિલસે લીલ વિલાસ... જાયા૦ ૫ એક દિન બેઠા માળીયેજી નારીને પરિવાર
૨
જાયા ૨
મસ્તક દાઝે પગતળાંજી દીઠા શ્રી અણગાર... જાયા૦ ૬ મુનિ દેખી ભવ સાંભર્યોજી વસિયો મન વૈરાગ
ઉતર્યો આમણ દૂમણોજી જનનીને પાયે લાગ... જાયા૦ ૭ પાયે લાગીને વિનવેજી સુણ સુણ મોરી માય
નટવાની પેરે નાચીયોજી લાખ ચોરાસી માંય... જાયા૦ ૮ પૃથ્વી પાણી તેઉમાંજી ચોથી રે વાઉકાય જન્મ-મરણ દુ:ખ ભોગવ્યાંજી તેમ વનસ્પતિ માંય... જાયા૦ ૯ વિગલેદ્રિ તિર્યંચમાંજી મનુષ્ય દેવ મઝાર
ધર્મ વિહૂણો આતમાજી રડ વડીયો સંસાર... જાચા૦ ૧૦ સાતે નરકે હું ભમ્યોજી અનંતી અનંતી રે વાર
સજ્ઝાય સરિતા