SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ સહસ બત્રીશ દેશ વડભાગી, ભયે સર્વ ત્યાગી; છન્નુ ક્રોડ ગ્રામ કે અધિપતિ, તોહી ન હુવા સરાગી. ભરતજી ૪ નવનિધિ રતન ચોઘડિયાં બાજે, મન ચિંતા સબ ભાગી; કનકકીર્તિ મુનિવર વંદત હૈ, દેજો મુકિત મેં માંગી. ભરતજી ૫ ૧૦૮. ભરતચક્રીની સઝાય (૩) (ઢાળ ૩) દુહા : ઢાળ-૧ સ્વસ્તિ શ્રી શારદા ભણી પ્રણમી ઋષભ નિણંદ ગાઈશું તસ સુત અતિઅલી બાહુબલી મુનિચંદ... ૧ ભરતે સાઠ સહસ વરસ સાધ્યા ષટ ખંડ દેશ અતિ ઉચ્છવ આણંદ વિનિતા કીધ પ્રવેશ.. ૨ ચકરત્ન આવે નહિં આયુધ શાળા માંહિ મંત્રીશ્વર ભરતને તદા કહે સાંભળ તું નાહ... ૩ સ્વામિ ! તેં નિજ ભુજ બળે વશ કીયાં ષટ ખંડ પણ બાહુબલિ ભ્રાતનો નવિ દીઠો ભુજ દંડ.. ૪ સુર-નર માંહે કો નહિં તસ જીપણ સમરત્વ તો પ્રભુ તુમ બલ જાણશું જ સહેશે તસ હત્ય.... ૫ સુણતાં મંત્રીવયણ ઈમ ચક્રી હુઓ સતેગ બાહુબલિ ભણી મોકલ્યો નામે દૂત સુવેગ... ૬ ભટ રથ હયવર ઠાઠશું દૂતે કીધ પ્રયાણ શુકન હુઆ બહુ વંકડા પણ સ્વામીની આણ... ૭ ધરા ઓળંગી અતિઘણી આવ્યો બહલી દેશ જિહાં કોણ બાહુબલી વિના જાણે નહિં નરેશ... ૮ તક્ષશિલા નગરી જિહાં બાહુબલિ ભૂમિંદ દૂત સુવેગ જઈ તિહાં પ્રણમ્યો પય અરવિંદ... ૯ બાહુબલી પૂછે કુશલ ભરત તણો પરિવાર ચતુરાઈશું દૂત તવ બોલે બોલ વિચાર... ૧૦ આસન અર્ધ બેસવા આપે સુરપતિ જાસ સઝાય સરિતા ૨૦૫
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy