SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ તવ તે વરીયા વેગે વરીયા.. ખબર કોઈ ન પાવે... મુનિવર) Ila, પુરણ જાણી પાછા વળીયા... ગુરૂને આવી ભળાવે... આવો દાતાર કોણ તને મલીયો... પૂરણ પાત્ર ભરાવે.. મુનિવર૦ નાના કહેતાં મુજને વહોરાવ્યો... ભાવ ઉલટ મન આણી... દેખીને ગુરૂજી નિર્ણય કીધો... ઝેર હલાહલ જાણી... મુનિવર૦ પા આંખે દેખી દુરથી ભાસે. જો મુનિવર તુમે ખાસો... નિરવઘ કોઠે ઝેર હલાહલઅકાલે મરી જાસો... મુનિવર૦ મુદા આજ્ઞા લઈને પરઠવા ચાલ્યા.... નિરવદ્ય ઠામે આવે... એકજ બિંદુ મુકે ત્યાં તો... સહસ કીડી મરી જાવે... મુનિવર૦ થી આવા કારણે આવી હિંસા... સુખથી અનર્થ થાવે.. ખીર ખાંડ જાણી મુનિવર... તરત આહાર હરી જાવે... મુનિવર૦ મેટા પ્રબલ પીડા શરીરે ઉપની... ચાલણ શકતી નહિ.... પાદપોગમ તિહાં કીધો સંથારો... સમતા દઢ મન રાખી... મુનિવર૦ લી સર્વાર્થ સિદ્ધ પહોંચ્યા શુભયોગે... મહારમણીય વિમાન.. ચોસઠ મણનાં મોતી લટકે... કરણીનાં સુખ જાણ... મુનિવર) II૧ના ખબર કાઢણ મુનિવર આવ્યા... ઋષિજીએ કાલ જ કીધો... ધિગ-ધિગ-એ નાગેશ્વરી... મુનિને ઝેર જ દીધો... મુનિવર૦ હુઈ ફજેતી કર્મ બહુ બાંધ્યાં... પહોંચી નરક મોઝાર... ધન્ય ધન્ય એ ધર્મઋષિને... પહોંચી ગયા પેલેપાર... મુનિવર૦ ૧રા પોલસપુર માંહિ. સુખે રહ્યા ચોમાસું... કહે રત્નચંદ્ર મુનિવર ના... નામથી શિવપુર વાસ... મુનિવર૦ ૧૩. ( ૮૧. (ક) નળરાજાની સઝાયો (૧) નથી ડરતી હો, નળરાજાની રાણી દમયંતીસતી, વન ફરતી હો, નળરાજાએ મૂકી વનમાં એકલી. ૧ ભાઈ કૌશલદેશનો નૈષધપતિ, જેનો સુત છે નળરાજાપતિ; ભાઈ કુબેર તેહની દુષ્ટ મતિ. નથી. ૨ ભાઈ કુબેર જુગટું ખોલાવે, ભલા રાજપાટ સબ મિલાવે; નળરાજા એ વનમાં જાવે. નથી. ૩ નળરાજાના સુખને કહેનારો, કાંઈ રાજભવનમાં વસનારો; સક્ઝાય સરિતા ID) ૧૬૦
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy