SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ નર વેદ ઉચ્છેદે ક્રોધને ભેદે સંજવલો તારજી... મોહના ૧૦ માન માયા ટાળી લોભ પ્રજાળી મોહના વારજી દુગ નિંદ નસાવે દુગ પય ધ્યાવે શુકલતા તારૂજી ક્ષીણ ચરમ સમયમાં છેદત લયમાં મોહના વારજી નાણ દંસણ વિગ્ધા વરણ જ સિગ્ધા ચૌદ જે તારૂજી... મોહના ૧૧ ધરસમય સયોગી કર્મ વિયોગી મોહના વારૂજી હુઆ કેવલ નાણી કેઈ ભવિ પ્રાણી તારીયા તારૂજી પંચાસી વિનાશી શિવપુર વાસી મોહના વારજી સુખ સિદ્ધ એકાંતે સાદિ અનંતે ભંગમ્યું તાજી... મોહના ૧૨ અહો માન જ કરીએ તો શિવ વરીઓ મોહના વારૂછ જસ નામ રસાલા મંગલ માલા સંઘને તારજી ગુરૂ ખીમા વિજય જસ શુભ વિજયો તસ મોહના વારૂજી વહિ રસદંતી તિણ હિમ કંતી વત્સરે તારજી... મોહના ૧૩ મેર તેર વાસર સાધુ સુસંકર મોહના વારૂજી ગુરૂવારે ધ્યાયા એ મુનિરાયા નામથી તારૂજી ભવતાપને હરજ્યો મંગલ હોજ્યો મોહના વાજી કવિ વીરવિજયે ગુણમાલ ગુંથી ઉત્તરાધ્યયનેથી કહ્યા તારૂછ...મોહના ૧૪ • ૬૮. દેવાનંદા માતાની સઝાય જિનવર રૂપ દેખી મન હરખી સ્તનસે દુધ ઝરાયા તબ ગૌતમકું ભયા અચંબા પ્રશ્ન કરણકું આયા, ગૌતમ ! એ તો મેરી અમ્મા. ૧ તસ કુખે તમે કાહુ ન વસિયા કવણ ક્યિા ઈણ કમ્મા, ગૌતમ, મોહવશે જીવ સમઝે નહિ મરમ કમ્મા ને ધમ્મા... ગૌતમ૨ ત્રિશલાદે દેરાણી હું તી દેવાનંદા જેઠાણી , ગૌતમ, વિષય લોભ વશ કાંઈ ન જાણ્યું કપટ વાત મન આણી... ગૌતમ૦ ૩ એસા શાપ દિયા દેરાણી તુમ સંતાન ન હોજ્યો, ગૌતમ, કર્મ આગળ કોઈનું નવ ચાલે ઈદ્ર ચક્રવર્તિ જોજ્યો... ગૌતમ૦ ૪ દેરાણીકી રત્ન દાબડી બહુલા રત્ન ચોરાયા, ગૌતમ, ઝગડો કરતાં ન્યાય હુઓ જબ તબ કુછ નાણા પાયા... ગૌતમ૦ ૫ આ સક્ઝાય સરિતા ૧૩૩
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy