SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ હોય છે. તેથી દુ:ખદ્રેષ દુ:ખના હેતુના દ્વેષનું કારણ બને છે. આ પ્રમાણે એ બંન્નેમાં પૂર્વાપરીભાવ હોવાથી ક્રમિક અવસ્થાનો અનુભવ થતો હોય છે અને પાછળથી બંન્ને એકબીજાની સાથે મળી જવાથી સહભાવ-અક્રમિક અવસ્થાનો અનુભવ થાય છે. એક જ ઉપયોગમાં ક્રમિકાક્રમિકોભય એક સ્વભાવ પ્રતીત થતો હોવાથી તે પ્રમાણે માનવામાં કોઈ દોષ નથી... ઈત્યાદિ સ્યાદ્વાદકલ્પલતા... ઈત્યાદિમાં જણાવ્યું છે, જે તેના અધ્યયનાદિથી જાણી લેવું જોઈએ. ।।૩૧-૨૧૫ ઉપર જણાવ્યા મુજબ એ નિશ્ચિત થયું કે- ‘મને દુ:ખ ન થાઓ’ આવા પ્રકારનો જે ઉદ્દેશ છે; તેનો વિષય, દુ:ખને ઉત્પન્ન કરનારાં કારણોનો નાશ છે. તેથી તેનો અન્યત્ર અતિદેશ જણાવાય છે अन्यत्राप्यसुखं मा भून्माङोऽर्थेऽत्रान्वयः स्थितः । દુ:સ્વêવ સમાશ્રિત્ય, સ્વહેતુપ્રતિયોષિતામ્ ॥૩૨-૨૨ ‘‘બીજે પ્રાયશ્ચિત્તાદિ સ્થળે પણ ‘મને દુ:ખ ન થાઓ' (×સુવું માટે મૂત્ર) અહીં મારૂં અવ્યયના અર્થ ધ્વંસમાં દુ:ખનો અન્વય પોતાના હેતુમાં રહેલી પ્રતિયોગિતાને આશ્રયીને થાય છે.''-આ પ્રમાણે બાવીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પાપનું ૪૨
SR No.023235
Book TitleMukti Vivek Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy