SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાપ્ત થાય છે, તે જણાવાય છેधारालग्नः शुभो भाव, एतस्मादेव जायते । અન્તસ્તત્ત્વવિશુધ્યા , વિનિવૃત્તાપ્રહત્વતઃ ૨૩-રદા “આ મુત્યષના જ કારણે આત્માની વિશુદ્ધિથી અસર્વસ્તુના આગ્રહની નિવૃત્તિને લઈને અનવરત શુભભાવનો આવિર્ભાવ થાય છે. આ પ્રમાણે છવ્વીશમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે-મુક્તિ પ્રત્યેના અદ્દેષના કારણે નવાં અશુભ કર્મોનો બંધ થતો નથી તેમ જ પૂર્વબદ્ધ તે કર્મોનો ક્ષય થવાથી આત્મા વિશુદ્ધ બને છે અને તેથી અત્યાર સુધી વિતસિંબંધી જે અભિનિવેશ-આગ્રહ હતો તેની નિવૃત્તિ થાય છે. તેને લઈને આત્માને અનવરતપણે શુભભાવની ધારા પ્રાપ્ત થાય છે. | મુત્સદ્વેષથી ગુણ પ્રત્યે રાગ થયા પછી એટલામાત્રથી ગુણની પ્રાપ્તિ થઈ જતી નથી. ગુણની પ્રાપ્તિને અનુકૂળ એવો પ્રયત્ન કરાય નહીં તો ગુણની પ્રાપ્તિ નહીં જ થાય. અત્યાર સુધી અતત્ત્વસંબંધી જ આગ્રહ હતો. કંઈકેટલીય જાતના એ વિતથના આગ્રહને સમજવા પણ ના દે એવો એ અભિનિવેશ હતો. સદ્ભાગ્યે મુત્સદ્દેષના કારણે અંતસ્તત્ત્વ-આત્માની વિશુદ્ધિ થવાથી એ અભિનિવેશ નષ્ટ થાય છે. તેથી નિરંતર શુભ ભાવની ધારા પ્રગટે છે. આ do+do+0000060Üodods c od%C4%Çocodox
SR No.023218
Book TitleMuktyadwesh Pradhanya Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy