SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ દેવપૂજાદિ અનુષ્ઠાન મુત્સદ્દેષ પ્રયુક્ત હોવાથી તેને લઈને અતિવ્યામિ અવસ્થિત જ છે. આમ છતાં ‘ઉપેક્ષા હોય ત્યારે પણ અનુત્કટ દ્વેષ હોય છે જ’-એમ કહેવાનું હોય તો મોક્ષ, પોતાને ઈષ્ટ એવા નવમા રૈવેયકના સુખનો વિરોધી હોવાથી અભવ્યાદિને મોક્ષ પ્રત્યે ઉત્કટ દ્વેષ પણ હોય છે-એમ પણ કહી શકાય છે. તેથી ઉપેક્ષા હોવાથી મોક્ષ પ્રત્યે અભવ્યોના આત્માઓને દ્વેષ હોતો નથી એમ જ માનવું જોઈએ, જેથી અભવ્યો સંબંધી મુત્સદ્વેષપ્રયુક્ત દેવપૂજાદિ અનુષ્ઠાનને લઈને તહેતુ-અનુષ્ઠાનના લક્ષણમાં અતિવ્યામિ અવસ્થિત જ છે : આ શક્કાકારનો અભિપ્રાય છે. ૧૩-૧૯ ઉપર જણાવેલી શટ્ટાનું સમાધાન કરાય છે सत्यं बीजं हि तद्धेतोरेतदन्यतरार्जितः ।। क्रियारागो न तेनातिप्रसङ्गः कोऽपि दृश्यते ॥१३-२०॥ છેલ્લા ત્રણ શ્લોથી શફાકારે જે જણાવ્યું છે તે સાચું છે. તર્ધતુ-અનુષ્ઠાનની પ્રત્યે મુત્યષને કે મુક્તિરાગને પ્રયોજક માનીએ તો ઉપર જણાવ્યા મુજબ અતિવ્યામિ અને અવ્યામિ આવે છે એ સત્ય છે, પરંતુ તહેતુ Hobrobrdoado cordo cordo:dord ordbordordbrdordbrdordo:do:06
SR No.023218
Book TitleMuktyadwesh Pradhanya Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy