SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ લક્ષણસમન્વય થવાથી અવ્યામિ નહીં આવે. પરંતુ આ રીતે મુક્તિ પ્રત્યેના ઈષદ્રાગથી વિશિષ્ટ મુક્ષ્યદ્વેષને તહેતુ-અનુષ્ઠાનનો પ્રયોજક માનવામાં આવે તો મુત્યષને તહેતુ-અનુષ્ઠાનનું કારણ માનવાની જરૂર જ નહિ રહે. કારણ કે વિશેષણભૂત તાદૃશ ઈષાગથી જ તહેતુ-અનુષ્ઠાન સિદ્ધ થાય છે. વિશેષ્યભૂત મુક્યષનું કોઈ જ પ્રયોજન ન હોવાથી તે વ્યર્થ બનશે. આથી સમજી શકાશે કે લો.નં. ૧૩ની ટીકામાં “ મુ ળ મની મુવર્ચનુરાજ વા’ આ પ્રમાણે જે વચન છે, તેનો વ્યાઘાત થશે. કારણ કે મુક્તિ પ્રત્યેના અનુરાગથી જ તહેતુઅનુષ્ઠાન થાય છે-એમ માનવું ઉચિત છે. મુત્યષને તેનો પ્રયોજક માનવાનું ઉપર જણાવ્યા મુજબ બરાબર નથી... ઈત્યાદિ બરાબર સમજી લેવું જોઈએ. આ શ્લોકની વાત પણ શંકાકારના આશય મુજબની છે. ૧૩-૧૮ ઉપર જણાવ્યા મુજબના અતિવ્યાત્યાદિ દોષના નિવારણ માટે મુત્યષમાં વિશેષતા જણાવીને તેનું નિરાકરણ કરાય છે उत्कटानुत्कटत्वाभ्यां, प्रतियोगिकृतोऽस्त्वयम् । नैवं सत्यामुपेक्षायां, द्वेषमात्रवियोगतः ॥१३-१९॥ 000000000006000
SR No.023218
Book TitleMuktyadwesh Pradhanya Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy