SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ મુક્તિ પ્રત્યે દ્વેષ ર્યા વિના અખંડ દ્રવ્યશ્રમણપણાની ક્રિયા કરતા હોય છે. પરંતુ અભવ્યોનું અખંડ શ્રામસ્થાનુષ્ઠાન તદ્દહેતુ-અનુષ્ઠાન કહેવાતું નથી. પ્રથમ ત્રણમાંથી અન્યતમ અનુષ્ઠાન જ અભવ્યોને હોય છે. ચોથું અનુષ્ઠાન ચરમાવર્તમાં જ હોય છે અને અભવ્યો ચરાવર્સમાં આવતા જ નથી. આ અતિવ્યામિના નિવારણ માટે કહેવામાં આવે કે મુક્તિ પ્રત્યેના રાગથી પ્રયુક્ત(કરાયેલ) અનુષ્ઠાન તહેતુઅનુષ્ઠાન છે, તો મુક્તિ પ્રત્યે સહેજ રાગ ઉત્પન્ન થાય એની પૂર્વેના કાળમાં મુક્તિ પ્રત્યેના અદ્વેષથી પ્રયુક્ત અનુષ્ઠાનને લઈને તહેતુ-અનુષ્ઠાનના લક્ષણમાં અવ્યામિ આવશે. કારણ કે ભવ્યોના આવા તહેતુ-અનુષ્ઠાનમાં મુક્તિરાગપ્રયુક્તત્વ ન હોવાથી લક્ષણનો સમન્વય થતો નથી. આથી સ્પષ્ટ છે કે તહેતુ-અનુષ્ઠાનની પ્રત્યે મુત્યષને કે મુક્તિરાગને પ્રયોજક માનવાનું શક્ય નથીઆ પ્રમાણે શડ્ડા કરનારનો આશય છે. ૧૩-૧ણા ઉપર જણાવેલા અતિવ્યામિ અને અવ્યામિના દોષના નિવારણ માટે એમ કહેવાનું પણ શક્ય નથી કે મુક્તિ પ્રત્યેનો અષવિશેષ; તેમ જ સહેજ મુક્તિરામવિશિષ્ટ મુત્સદ્વેષથી પ્રયુક્ત અનુષ્ઠાન તહેતુ-અનુષ્ઠાન છે-એ
SR No.023218
Book TitleMuktyadwesh Pradhanya Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy