SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ આલંબનસ્વરૂપ વિષય શુદ્ધ છે. એ વિષયમાં રહેલી વિષયતા આલંબનતા નામવાળી છે. સ્વાશયાત્રા વિધેય. આ પ્રમાણે કહેવાથી આલંબનતાખ્ય(નામવાળી)વિષયતાને લઈને શુદ્ધિનું વર્ણન ક્યું છે. નિદ્રાનો બિનરી ત: આ પ્રમાણે કહેવાથી શ્રી જિનાલયની ઉદ્દેશ્યતાને લઈને શુદ્ધિધનું વર્ણન કર્યું છે. શ્રી જિનાલયનો ઉદ્દેશ્ય આ લોક કે પરલોકસમ્બન્ધી કોઈ પણ જાતનું ફળ નથી. માત્ર પરમાત્માની ભકિતના ઉદ્દેશથી જ શ્રી જિનાલય બંધાવાય છે. તેથી તે ઉદ્દેશ્યમાં રહેલી ઉદેશ્યતાસ્વરૂપ વિષયતાને આશ્રયીને શુદ્ધિનું વર્ણન કર્યું છે. શ્રી જિનાલયના નિર્માણકાર્યથી સાધ્ય વિરતિ હોવાથી તેને લઈને ચરમપરિત્યા/wાવિયતનાવતા-આ પ્રમાણે કહીને સાધ્યત્વાખ્યવિષયતાને આશ્રયીને શુદ્ધિ વર્ણવી છે. આરંભપરિત્યાગ અને યતના સાધ્ય છે. એમાં રહેલી સાધ્યત્વાખ્યવિષયતાને આશ્રયીને આશયશુદ્ધિ સવારમ.... ઈત્યાદિથી જણાય છે. આલંબન, ઉદ્દેશ્ય અને સાધ્ય : આ ત્રણેય શ્રી જિનાલયના નિર્માણકાર્યમાં શુદ્ધ હોવાં જોઈએ. અન્યથા વિવક્ષિત ફળની પ્રાપ્તિ નહિ થાય. આ શ્લોકમાંનું ‘નિદ્રાન’ પદ ધ્યાનમાં રાખવાની ખૂબ જ આવશ્યક્તા છે. પરમતારક શ્રી જિનાલયનું નિર્માણકાર્ય કરતી વખતે પણ આ લોક કે પરલોકસંબન્ધી કોઈ પણ ફળની આશંસા જે રાખવાની ન હોય તો શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલા પરમતારક ધર્મની આરાધના કરતી વખતે એવી આશંસા કઈ રીતે રાખી શકાય ? (પ-૮. આ રીતે આરંભનો ત્યાગ કરવાથી યતનાપૂર્વક પણ શ્રી DDDDDDDED GDEDD]D]D]D]D]D GSSSUUUUUUUUAGE
SR No.023210
Book TitleBhakti Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy