SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૨ ) પિતાશ્રી ! હમણાં આ કોષીના મુખથી નોઁ પિતાન પદ સાંભળી વિવેક વૃક્ષનાં બીજ તુલ્ય મને જાતિસ્મરણ જ્ઞાન થયું છે. અને તેથી જ મને મારા પૂર્વજન્મ (પૂર્વના ભવ ) દેખાઇ આવ્યે છે, જે મે' આપ સર્વની આગળ નિવેદિત કર્યાં છે. * પ્રકરણ અગિયારમું. સુદર્શનાના વૈરાગ્ય-પુરાહિતા ગૃહસ્થાશ્રમમાં રહેવાના ઉપદેશ જાતિસ્મરણુ (પૂર્વ જન્મના) જ્ઞાનથી વાસિત થયેલી પેાતાની પુત્રીને જાણી રાજા વિચારમાં પડયા-શું આ મારી પુત્રી કહે છે તે વાત સત્ય હશે ? તે શહેર અને તે યુનિવરે કયાં ? તે સમળી મરીને મારી પુત્રીપણે ઉત્પન્ન થઈ છે તે વાત કેમ સંભવી શકે? આ પ્રમાણે વિચાર કરતા રાજાએ ધા આગ્રહ અને આદરપૂર્વક જણાવ્યુ–રાજકુમારી ! આવા જૂઠે વૈરાગ્ય શુ તુ... આણે છે? આ તારી માતા તારી આ સ્થિતિ થવાયો મહાદુ:ખી થઇ રહી છે. આ પરિવાર શાકથી પીડાય છે. જો તેા ખરી, તારી ખાળસખીએ કેટલુ આક્રંદ કરે છે. તે સ`ને તું મીંઠાં વચનથી શાંત કર. આ ઊંચા અને ઉત્તમ રાજમહેલા, વિસ્તારવાળી રાજ્યલક્ષ્મી અને પાંચ ઇંદ્રિયાને આહલાદ થાય તેવા ભાગ્ય પદાર્યાં, તે સર્વે તારે ઉપભોગ કરવાને માટે જ છે ને. પુત્રી! જાતિ, કુલ, રૂપ, વીય, વિધા અને વિજ્ઞાનાદિ ગુણા તારામાં છે. આના ઉઠાવનાર તાર પરિવાર છે, છતાં તું આમ વેરાગિત શા માટે થાય છે?
SR No.023203
Book TitleRajkumari Sudarshana Yane Samli Vihar
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Kesarvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy