SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૧ ) રાણીના આદેશથી કમળા પાછી ચંદ્રકોષ્ટીને ધેર આવી. અને કોષીપુત્રને સ` પરિવાર સહિત કાલે સવારમાં રાણીને મહેલે ભજન નિમિત્તે આવવાનું આમંત્રણ કર્યું. કેટલાક આગ્રહ કરાવવા પછી કોષ્ટીએ રાણીનું નિમંત્રણ કબૂલ રાખ્યું. પ્રાતઃકાળ થતાં જ રાણીના મહેલે સરસ રસવતી તૈયાર થવા લાગી. રસા તૈયાર થતાં જ સ્નેહપૂર્વક સપરિવાર ચંદ્રકોષીને ભાજન માટે ખેલાવવામાં આણ્યે. નિરુપમ સૌંદર્યતાવાળી તે સુંદરી પણ ઘણી મહેનતે રાણીના મહેલમાં આવી. તેણીને દૂરથી આવતી દેખીને જ ચંદ્રલેખા રાણીએ નિશ્ચય કર્યાં કે તે સુંદરી આ જ હોવી જોઇએ. રાષ્ટ્રીએ મેટા ગૌરવ સાથે તે કોષીપુત્રને પરિવાર સહિત ભાજન કરાવી, વસ્ત્રાદિકથી સન્માન કરી વિદાય કર્યાં. કરુ.. ોષીપુત્રના જવા પછી રાણી ચંદ્રલેખાએ તે સુંદરીને પેાતાની પાસે ખેલાવી, હ પૂર્વક મધુર વચને જણાવ્યું: ‘ બહેન, એક મુદ્દત્ત પંત તું અહીં ખેસ. તારે ઉચિત વસ્ત્રાદિક લાવી હું તારું ગૌરવ આ પ્રમાણે કહી તેજીીના જમણેા હાથ પકડી ઘણી મહેનતે રાણી ચદ્રલેખાએ પેાતાના ભદ્રાસન પાસે એસારી. અને દાસ, દાસી પ્રમુખને બહાર જવાની આજ્ઞા કરી. સના જવા પછી રાણી ચંદ્રલેખાએ તેને જણાવ્યું–અહેન ! તારી આવી યુવાન વય, અને સુંદર રૂપ છતાં તારા મનમાં શુ` ચિંતા છે કે જેનાથી આ તારું શરીર દુલ થયેલું જણાય છે. તારા મનમાં શુદુઃખ છે ? તારુ સત્ર ગ આમ વિચ્છાયેલું કેમ જણાય છે ? ખરેખર શિશિર ઋતુમાં હિમથી દુગ્ધ થયેલી કમલિનીની માફક તું ચિંતાતુર દેખાય છે. તું મને તારું' દુઃખ જાવ; મારાથી બનશે ત્યાં સુધી હું ત!` દુઃખ દૂર કરાવી. તને કાંઇ જોઇએ તેા જણાવ તે વસ્તુ હું તને સ્વાધીન કરી આપું. સુલેાચના ! તું જરા પણ ખેદ નહિ કર.
SR No.023203
Book TitleRajkumari Sudarshana Yane Samli Vihar
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Kesarvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy