SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪ ) હતાં. સધના મોટા ભાગ એક વખત આહાર કરનાર, પગે ચાલનાર,જમીન પર સુનાર, સચિત્તને ત્યામ કરનાર અને તેટલા વિસેાને ભા બ્રહ્મચર્ય પાળનાર હતા. રાત્રી અને દિવસે આનમાં પસાર કરતાં અને જૈન શાસનની પ્રભાવના યાને ઉન્નતિ કરતા શ્રી સુધ ગિરનાર પહાડની તળેટીમાં આવી પહોંચ્યું. સુગધી પુષ્પાથી વાસિત થયેલાં શીતળ જળના પ્રવાહવાળાં ઝરણેાથી, મદ ઝરતા ગજેંદ્રની માફક ગિરનારને પહાડ શોભી સ્ત્રો હતા, તે પહાડના ઉ૫૨ અને આજુબાજુ જંભીર, જાંબુ, આમ, અંબાડ, આંબલી, કદંબ, ખજુર દ્રાક્ષ, દાડિમ, પુગી, નાલીયેર, પુન્નાગ, નાગ, ચંપક, અશેક, કુલ, કુશ, તિલક, તાલ, ક્રિતાલ, પ્રિયાળ, કરમાલ, માલાતિ, કેતી, વિચિઠ્ઠીલ, કરણી, મંદાર એલા, લવંગ, નાગકેશર, કાલાદિ સવ* ઋતુઓનાં વૃક્ષાવાળા, નંદન વનતી માક રમણિક બગીચા, આરામે નજરે પડતા હતા.. હસ, સારસ, કાયલાદિ સુંદર પક્ષીઓના કલરવાળા અનેક સહણ અ વતા પથિકાને આર.મ આપી રહ્યાં હતાં. આકાશના અગ્ર ભાગ પર આવી લાગેલાં ઊંચા શિખરવાળે વતાચળ, શ્યામવણુ વાળા અજનગિરિ સરખા, અને આકાશને ટકાવી રાખવા ને જાણે એક સ્થંભ ઊભે કરેલા ઢાય તેઓ સદર દેખાવ આપતા હતેા. તળેટીના નજીકના ભાગમાં સધન પડાવ નાખવામાં આવ્યે. વાહનાદિ સ ત્યાં જ રાખી, ઉપયેગી સામગ્રી સાથે લઇ, સધ ગિરનારના પહાડ પર ચડવા લાગ્યા, અનુક્રમે તેમનાથ ભગવાન બાલબ્રહ્મચારી બાવીશમા તીર્થંકરના મુખ્ય મંદિર આગળ સર્વે આવી પહોંચ્યા. મુખ્ય મંદિર સ્વચ્છતામાં અને ઉજ્વળતામાં ચંદ્રની શ્વેત ચાંતી સાથે સ્પર્ધા કરતું હાય તેવુ ઉલ્લસિત જણુાતું હતું. એક વાર પહાડની ટેકરી ઉપર, તેમાં વળી ઊઁચા શિખરાવાળુ હોવાથી તે કુખ્ય પદિ શાસ પવતના એક સભ્ય શિખરની પણ અતુ
SR No.023203
Book TitleRajkumari Sudarshana Yane Samli Vihar
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Kesarvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy