SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૯૫) ગયું. એક દૂતના સુખથી આ વૃત્તાંત તારા પિતાએ સાંભળ્યું. તેને બહુ ખેદ થયા, તેથી વિશેષ ખેદ તને થયે, ભવિષ્યના વ્હાલા પતિની આવી દશ! થયેલી જાણીતું વિષયથી વિરક્ત થ. પણ તારે અંત ખેદ શાંત ન થયેા. આ અવસરે વિમાનમાં બેસી દેવી સુદના આકાશમાર્ગે તારા મહેલ ૫સે થઈ પસાર થતી હતી. તેટલામાં અગાશીમાં ઝૂરતી અને શાક કરતી તારા ઉપર તેની દૃષ્ટિ પડી. માનદ્રષ્ટિથી તેણે તારા પૂર્વજન્મ જાણી લીધા. ધાવમાતાને પ્રતિમેધ આપવા એમ ચિંતવી તેણે તને તીર્થાટન-તીર્થંનમન કરવા નિમિત્તે આકાશગમન થઇ શકે તેવી એક પાદુકાની જોડી આપી, . જેને મહિમા તને સમજાવવામાં આવ્યે છે. હમણાં તું અહીં મુનિસુવ્રતસ્વામીને ( પ્રતિમાજીને) વંદન કરવા આવી છે. સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ થયેલાં મનુષ્યા ભયંકર ભવસમુદ્રમાં પરિ ભ્રમણ કરે છે. ચ'પકલતા ! તું પણ ધશ્રદ્ધાન અને ઉત્તમ આ ચરણ વિના આમ અનવસ્થિત સ્થિતિમાં પરિભ્રમણ કરે છે. કાંઇક સુકૃતના કારણથી તને ફરી પણ માનજિંદગી મળી છે. પ્રમાદ કરી તેને નિષ્ફળ કરવી તે કઇ પણ રીતે મેગ્ય નથી. પૂર્વ જન્મને સ્મરણ કરાવી આપનાર મુનિરાજનાં યઞાની મદદથી વિચારશક્તિવાળી ચંપકલતાને જાતિસ્મરણુ જ્ઞાન થયું. પૂના ભવે દીઠ!. સંસારતી વિષમતા દેખતાં મેહુ ઓછા થયે. વૈરાગ્યને અવકાશ મળ્યે ચપકલતાએ ગુરુશ્રીને પ્રશ્ન કર્યા કૃપાનાથ ! પૂર્વ જન્મને મારે પુત્ર વાસવદત્ત હુમણુાં ક્યાં ઉત્પન્ન થયેા છે? અને હાલ કૂક્યાં છે ! ગુરૂશ્રીએ કહ્યું. ચંપકલતા ! ધર્મમાંદું શુભ કત્તબ્યા કર્યો સિવાય મરણ પામી આટલેા વખત તિર્યંચ, મનુષ્યાદિ હલકા ભવામાં તેણે પરિભ્રમણ કર્યુ. છે. ગયા જન્મમાં કાંઈક વિશેષ સુકૃત કરી હમાં તે મલયાચલના ધરમમાન મલયનગરીમાં મહસેન રાજાપણે ઉત્પન્ન થયે છે, જેની છબીને ( ચિત્રપટ્ટને) દેખી તને રસ્નેહ ઉત્પન્ન થયે
SR No.023203
Book TitleRajkumari Sudarshana Yane Samli Vihar
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Kesarvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy