SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૨૫) જાણું ભેગનો ત્યાગ કરી પ્રવ્રજ્યા અંગીકાર કરી છે. સ્વામીનું હિત કરવું તે સેવકની ફરજ છે, નહિ કે પિતાના સ્વાર્થ માટે તેનો ‘ભવ બગાડ. સંભિજાત જરી ક્રોધ કરી બોલી ઉઠશે. સ્વયંબુદ્ધ ! ખરેખર તમે મૂર્ખ છે, કેમકે અવસર વિનાને રાજાને બોધ આપો છે. બધાં મનુષ્ય જાણે છે કે ભરવું અવશ્ય છે જ. શું મરણ આવ્યા પહેલાં સ્મશાનમાં જઇને સૂવું જોઈએ ? આકાશ પડી જવાના ભયથી (પડતા આકાશને અટકાવવાના ઇરાદાથી જેમ ટી.ડી પણ ઊંયા રાખીને સૂવે છે તેમ) તમે પણ સ્વામીના હિતનો ડોળ ઘાલે છે, વૃદ્ધાવસ્થા આવી હોય અને ક્રમે મરણ પણ નજીક આવ્યું હોય ત્યારે ધર્મક્રિયા કરી પરલોકનું હિત કરવું તે તો શોભતું ગણુય. તમે તો આવી યુવાવસ્થામાં ધર્મ કરે તેવી બૂમ પાડી રહ્યા છે, તે તમારું કહેવું કેણ માન્ય કરશે ? સ્વયં બુધે કરુણાદષ્ટિથી કહ્યું-સંજિનશ્રોત! જરા વિચાર તો કરો. તમે બુદ્ધિમાન છે. આપસમાં યુદ્ધ લાગ્યું હોય, ખણખણાટ અને છણછણુટની સુસવાટીયું કરતાં સામા તરફથી ભાલાં બાણ અને તીરનો વરસાદ વરસતો હોય તે અવસરે, બુદ્ધિમાન અને નિપુણ શિક્ષક હેય તથાપિ નવીન હાથી, ઘોડા અને સુભટોને દમીને કે કેળવીને, યુદ્ધને લાયક ઉપગી કેવી રીતે બનાવી શકશે ? અર્થાત ન જ બનાવી શકે. ઘરમાં અગ્નિ લાગ્યો હોય અને ઘરનું સર્વસ્વ માલ-મીલ્કત આગમાં બળતું હોય એ અવસરે નવીન ફૂલો ખેદી, પાણી કાઢી, ઘર બુઝાવી મીલકતનું રક્ષણ કરવાનું કામ બુદ્ધિમાન મનુષ્ય પણ કરી શકશે કે ? નહિં જ. - પરબળ આવી ચડયું હેય, ચારે બાજુથી નગરના કિલ્લાને રોધ થઈ ગયો હોય એ અવસરે હશિયાર મનુષ્ય હેય પણ તત્કાળ પૂરતા જથ્થામાં અનાજ, ઈવેણુ, પાણી વિગેરેને સંગ્રહ કરી શકશે
SR No.023203
Book TitleRajkumari Sudarshana Yane Samli Vihar
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Kesarvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy