SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૮૦ ) પણ જ્ઞાનના અભાવે યતના, અયતનાને નહિ જાણનારા, પ્રવચનથી નિરપેક્ષ ખતી સંસારઅટવીમાં પરિભ્રમણ કરે છે. વિવેક જ્ઞાન સિવાય, અજ્ઞાની તીવ્ર તપશ્ચરણુ કરવા છતાં આંધળાની માફક દોડીને સંસારપરિભ્રમરૂપ ખાડામાં જઇ પડે તેમાં કાંઇ આશ્ચય નથી, અનેક ભવાએ પણ દુર્લભ જિતેંદ્ર દર્શન પામીને દેવ, મનુષ્ય અને નિર્વાણુસુખના પરમ કારણરૂપ નનપ્રાપ્તિ માટે પ્રયત્નવાન, થવુ' જોઇએ. કહ્યું છે કે— नाणं मोहमधाराहरी संहार मरुगामा । नाणं दिहं अदिट्ठघडणासंकष्पकपदुमा नाणं दुज्जयकरम कुंजरघडापंचसपंचाणणेा । नाणं जीव अजीववथ्थु विसरस्साले । यणेायण || १ || મેહરૂપ મહાન્ અંધકારની લહરી( પંક્તિ)ના સંહારનાશ કરવાને જ્ઞાન, સૉદય સરખુ` છે. દીઠેલી અને નહિ દીઠેલી ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિ કરાવવામાં જ્ઞાન, સંકલ્પમાત્રથી ઇચ્છિત ફળ આપનાર કલ્પવૃક્ષસમાન છે. દુર્જોય કરૂપ હાથીઓની ઘટાઓના (સમૂહને) . વિનાશ કરવામાં નાન સિદ્ધસમાન છે અને જીવ અવાદિ વસ્તુના વિસ્તારને દેખવા માટે જ્ઞાન અદ્વિતીય નેત્રસમાન છે. પરોપકારબુદ્ધિથી દેવાવાળાને અને સ્વેપકારબુદ્ધિથી ગ્રહણુ કરનારને જ્ઞાન મેાક્ષ-નગરીના દાતુલ્ય કુળ આપે છે. કેવળજ્ઞાનરૂપ લક્ષ્મી પેાતાની મેળે જ તેઓને આવી મળે છે. જ કેટલાક મહાત્માએ હાથમાં રહેલા મુક્તાફળ (મોતી)ની મક્ક આ પૃથ્વીતળને દેખે છે. ગ્રહ, નક્ષત્ર, સૂર્ય, ચંદ્રાદિકના પરિમાણુને ધાતુર્વાદ, રસાયણ શાસ્ત્ર નૈ, અંજનસિદ્ધિ આદિ સમગ્ર રિદ્ધિને, જ્યેાતિષ તથા નિમિત્તશાસ્ત્રને, ગાડી, પિશાચ, શાષ્ટીનિ પ્રમુખના માને, કર્માંની પરિણતીઓને, જીવાની ગતિ આગતિઓને, કાલની સંખ્યાતે, પહાડ, પૃથ્વી, સમુદ્ર, દ્રહ, નદી, વિમાન, દેવ અને સિદ્ધિ
SR No.023203
Book TitleRajkumari Sudarshana Yane Samli Vihar
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Kesarvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy