SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૪૨ ) જેએ માનવગતિમાં, તિય`ચમાં અને નરકાવાસમાં નાના પ્રકારતી યાતના અનુભવતા કરૂણ સ્વરે રુદન કરે છે. તે જીવાને દુખ આપવાનુ જ પરિણામ છે મૂળ છે. જે નિરપરાધી જીવેાને મારે છે, તથા જવાનું માંસ ભક્ષણ કરે છે; તે નરક અને તિય`ચમાં અનંતકાળપ`ત દુ;ખ અનુભવે છે. સુખના અર્થી જીવેાએ, ભયથી ત્રાસ પામતા અશરણુ જીવને નિય કરવા. મરણુના ભયથી મુક્ત કરવા અર્થાત્ તે તેને ખની શકે તેવી રીતે ભયથી મુકત કરવા અભયદાન આપવું. આવી રીતે અભયદાન આપવું' તે કાઈ પણુ રીતે જીવાને અશકય નથી. કેમકે વિદ્યાવાન હોય તેજ નાનદાન આપી શકે છે અને ધનવાન હેાય તેજ ધનાકિથી દાન આપી શકે છે. આ અભયદાન તે! પેાતાને સ્વાધીન હાવાથી એક નિનમાં નિધન જીવ પણ આપી શકે છે. ભયથી ત્રાસ પામેલા પારેવાને અભયદાન આપનાર મેશ્વરથ રાજા ચક્રવર્ત્તિપણાની ધચક્રી ( તીર્થંકર) ની સપાને પામ્યા છે. માટે જીવાને મરણના ભયથી બચાવવા તે રવ-પર અનૈને લાભકારક હા સાથે સુખરુપ થાય છે. તે સંબધમાં હું તમને મેમ્બરથ રાજાનું અલૌષ્ટીક દૃષ્ટાંત સંભળાવુ છુ. મેઘરથ આ જમ્બુદ્રીપના પૂર્વવિદેહ ક્ષેત્રમાં ( દેશમાં ) સીતાનદીના કિનારાપર પુરગિણી નામની સુંદર નગરી છે. નગરીમાં તેજ ભવમાં તીર્થંકર પદના ભાકતા ધનરથ રાજા રાજ્ય કરતા હતા. તેમને પ્રીતિમતિ નામની પટ્ટદેવી હતી. શાંતિનાથ તીથ"કરના જીવ–પાછલા દશમે ભવે તે રાજાને ઘેર અવધિજ્ઞાન સહિત ધનરથ નામે રાજકુમારપણે ઉત્પન્ન થયેા હતેા. ધનરથ રાજાએ ચારિત્ર લીધા પછી મેઘરથ રાજા રાજયાસનપર અબ્યા. તેને પ્રિયમિત્રા નામની પટ્ટરાણી હતી. તેના અંગથી ઉત્પન્ન થયેલ મેધસેન નામને પુત્ર હતા.
SR No.023203
Book TitleRajkumari Sudarshana Yane Samli Vihar
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Kesarvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy