SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૧૧) આપી ધણા સત્કાર કરવાપૂર્વક પોતાની પુત્રી સુદનાને તેના હાથમાં સેપી. રાજાએ જણાવ્યું-સાથ વાહ ! કોઈ પણ રીતે મારી પુત્રીને દુ:ખ ન લાગે, સુખશાંતિએ ભરૂઅર્ચી જઇ પહેચે અને ત્યાં જઈ ધકા માં સાવધાન થાય તે સર્વ કા તમારે પોતે કરવાનું છે અર્થાત્ તેમાં તમારે પુરતી મદદ આપવાની છે. સાથ વાહે રાજાને ઉપગાર માનતાં નમ્રતાથી જણાવ્યું-મહારાજા | આપની પુત્રી મ્હારી ધન્હેન છે. આપ તેમના તરફથી નિશ્ચિંત રહેા. જ્યાં સુધી આ દેહમાં પ્રાણ છે ત્યાં સુધી હું તેને એક વાળ પણ વાકા નહિ થવા દઉં. સા વાહનો આવી લાગણી જાણી રાજાને ઘણા સંતેાષ થયા. સુદર્શનાના ઉપભેગ માટે અને સહાય નિમિત્તે રાજાએ વસ્ત્ર, કપૂર, કસ્તુરી, કુંકુમ, કાલાગુરૂ, રત્ન, સેતું, રૂપું, ઘી, તેલ, અનાજ વગેરે ઉપયેાગો વસ્તુ, તથા દાસ, દાસી, ગાયન કરનાર વિલાસિનીએ વાજીંત્ર વગાડનાર, તથા ધનુષ્ય, બાણુ, ભાલાં, સુગર, ખડગ, સન્નહ, તેમજ સામત, મત્રી, સુભટા, સુખાસને અને પટમંડપ (તંબુ) વગેરે અનેક ઉપયાગી વસ્તુઓથી અને મનુષ્યાથી ભરેલાં સાત સે વહા આપ્યાં. વળી ભરૂઅચ્ચ નગરના જિતશત્રુ રાજાને માટે અનેક કીંમતી ચીજોનાં ભરેલાં પાંચ વહાણેા ભેટ તરીકે તે સાથે આપ્યાં, ધૃત્યાદિ સવ જાતની તૈયારીએ થયેલી દેખી પિતાને છેવટના પ્રØામ કરતાં સુદર્શનાએ જણાવ્યું—— પૂજ્ય પિતાશ્રી ! આજપર્યંતમાં મેં કઈ પણ રીતે આપને અવિનય અપરાધ કર્યાં હાય તે! તે સ` આ બાળક ઉપર કા લાવી ક્ષમશા. બાળપણું એ અજ્ઞાનતાનુ ધર છે અને તેને લઈને આપને અવિનય થઈ ગયા હૈાય તે બનવા યેાગ્ય છે. વ્હાલી માતા ! આપને મેં ગથી માંડી અનેક પ્રકારના કલે આપ્યા છે. તે સ અપરાધ માયાળુ માતા ક્ષમા કરશે. તમારા ઉપકારના બદલા હું કાષ્ઠ પશુ રીતે વાળી શકવાને અસમર્થ છુ,
SR No.023203
Book TitleRajkumari Sudarshana Yane Samli Vihar
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Kesarvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy