SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન મહાભારત ( ૩૩૬ ) ષ્ટા કરી અને પુરજનાને શુદ્ધ દેશના આપી. તે શુકામાં રહી જિનાપાસના કરતી વૈદ્મભીને સાત વર્ષ વીતિ ગયા. એક વખતે કાઇ પુરૂષે ગુફાના દ્વાર આવીને કહ્યું કે, “ ભદ્રે તારા પતિને મેં અહિં નજીક' જોયેલા છે ! ” આટલું કહી તે પુરૂષ ત્યાંથી ચાલી નીકળ્યો. દમયતી તે સુખ સમાચાર સાંભળી તેની પાછળ દોડી પણ તે પુરૂષ અદશ્ય થઈ ગયા. પાછળ જતાં દમય તીને જંગલમાં ઘણું દુ:ખ લાગવવું પડયુ હતુ, તે પાતાની ગુફાના માર્ગને ભુલી ગઈ. મને આગળ ચાલી, ત્યાં એક નિશાચરીએ ટ્રુમય જ ગઈ. અને ,, એ દમયંતીને કહ્યુ` કે—“ અરે સ્ત્રી, તુ ં આગળ જઇશ નહિ, હું તારૂં ભક્ષણ કરીશ. ” નિશાચરીના આવા શબ્દો સાંભળી દમયંતી ભયભીત થઈ ગઈ. પછી તેણીએ હિંમત લાવીને કહ્યું, “ જો નળ શિવાય બીજા પુરૂષ ઉપર મારી પ્રીતિ થઈ ન હાય, અરિહંતદેવ, સુસાધુ ગુરૂ અને જૈન ધર્મના તત્ત્વામાં મારી આસ્તા હાય તા આ નિશાચરી દૂર થઇ જજો. દમય - તીના આ વચનાથી તે નિશાચરી પરાક્રમહીન થઈ તેણીને નમસ્કાર કરી ત્યાંથી આગળ ચાલી ગઈ “ સતીઓના ૫રાક્રમનું ઉલ્લ ઘન કાણુ કરી શકે ? ”. ત્યાંથી દમયંતી આગળ ચાલી, ત્યાંથી તે તૃષાથી પીડિત થઇ. તેણીએ ચારે તરફ જળાશય શોધવા માંડયું, તેવામાં એક નિર્જળ જળાશય જોવામાં આવ્યું. ત્યાં તેણીએ કહ્યું, કે, “ જો મારૂં શીળ ની`ળ હોય તેા આ જળાશયમાં '
SR No.023201
Book TitleJain Mahabharat Yane Pandav Charitra
Original Sutra AuthorN/A
AuthorDevprabhsuri
PublisherMeghji Hirji Bookseller
Publication Year1967
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy