SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર विकमंचियपाणीणं, भयसंका न विज्जइ । . . न भयं भयमिच्चाहु, धम्मलोवो महाभयं ॥४१॥ પરાક્રમયુક્ત પ્રાણીઓને ભયની શંકા હતી નથી. ભય એ ભય નથી પણ ધર્મને લેપ એ મહાભય છે.” ૪૧ - હવે હર્ષથી વિકસિત મનવાળી સાસુ-વહુ આગળ જતાં નગરના દરવાજા પાસે આવી. ચંદ્રરાજા પણ ત્યાં સુધી તેની પાછળ ગયે. વીરમતી નગરની અંદર પ્રવેશ કરીને વહુને હાથ પકડીને ગુણાવલીને જોતી લગ્નમંડપ તરફ ચાલી. - ત્યાં સ્ત્રીસમૂહનાં વિવિધ ગીત અને નૃત્ય સાથે વાજિંત્રોનો નાદ લેકના ચિત્તને આનંદ પમાડતે હતે. સધવા સ્ત્રીઓ ધવળમંગળ ગાતી હતી. આ પ્રમાણે અનેકવિધ શોભા જોવામાં ઉત્સુક ચિત્તવાળી તે બને “હમણું વરઘોડે અહીં આવશે” એમ જાણીને એક સ્થાને બેઠી. આ બાજુ ચંદ્રરાજા પણ નગરના દ્વાર પાસે આવ્યો. इहवीरसेण-चंदा-वईण संजम-सिवपयसंपत्ती । वीरमईए विज्जा, पयारणं तह य सुण्हाए ॥१॥ तह य विमलापुरीए, पुत्तवहूए समं समागमणं । पढमुद्देसे भणिय, वृत्तं अच्छेरसंजुत्तं ॥२॥ “અહીં વીરસેન રાજા અને ચંદ્રાવતી રાણી એ બનેના સંયમ અને શિવપદની પ્રાપ્તિ, વીરમતીની વિદ્યા
SR No.023199
Book TitleChandra Raja Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Ranchoddas Baraiya
PublisherNemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1982
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy