SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ' વીરસેન રાજા ચંદ્રાવતી રાણીને કહે છે : હૈ પ્રિયા ! હવે મારી સંસારમાં રહેવા ઇચ્છા નથી. આથી સંસારસમુદ્ર તરવામાં પ્રવર્તુણુ સમાન સંયમને ગ્રહણ કરીને હું અણુગાર મુનિ થઈશ. કહ્યુ છે: जयसिखिंछियसुहए, अणिहिरणे तिवग्गसारम्मि । इहपरलोयहिय, सम्मं धम्मम्मि उज्जमह ||२४|| · જય, લક્ષ્મી અને વાંછિત સુખને આપનારા, અનિષ્ટોને દૂર કરનાર, ત્રણ વર્ગોમાં સારભૂત, એવા ધમ'માં આલેાક અને પરલાકના હિત માટે સારી રીતે ઉદ્યમ કરી.’- ૨૪ આ પ્રમાણે પ્રિયતમનું વચન સાંભળીને પટરાણી વિષયને અનુસરતાં વાકયો વડે રાજાને વિનવવા લાગી; તાપણુ કામભાગથી વિરક્ત ચિત્તવાળા, સંયમને ગ્રહણ કરવાની અભિલાષાવાળા, અધિક વૈરાગ્યથી શેાભતા એવા તે રાજા માન્ય કરતા નથી. આ પ્રમાણે વીરમતી અને ચંદ્રાવતીએ વિલાભિત કરવા છતાં પણ વીરસેન રાજા સ`સારવાસને કારાગૃહ માનતા પેાતાના શુભ આશયથી ચલાયમાન ન થયેા. ચદ્રકુમારને રાજ્ય અને વીરસેન રાજા તથા ચદ્રાવતીની દીક્ષા રાજાના પરિણામ જાણીને ચંદ્રાવતી ‘ સતીએ પતિના માગ ને અનુસરનારી હાય છે’ એ વચનને સત્ય કરતી હાય તેમ સયમગ્રહણ કરવાના પરિણામ થવાથી કહે છે : ‘હું
SR No.023199
Book TitleChandra Raja Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Ranchoddas Baraiya
PublisherNemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1982
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy