SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૮ શ્રી ચંદ્રરાજ ચરિત્ર આ પ્રમાણે નિર્મળ શીલ ઉપર શ્રી ચંદ્રરાજાનું ચરિત્ર સાંભળીને, ભવ્ય જીવેએ ઉત્તમશીલને વિષે યત્ન કર. ૧ एवं चदनिवइणो निम्मलयरगुणगणे हि गाइत्ता । મત્રાળ સીત્રા, મણ મુસિવ વર વિMI || ૨ | આ પ્રમાણે ચંદ્રરાજના નિર્મળ શ્રેષ્ઠ ગુણના સમૂહને કહીને ભવ્ય જીવોને શીલરત્ન પાલન માટે મેં શ્રેષ્ઠ શિખામણ આપી. ૨ एवं चरिय साच्चा, उवहसियब न केण विबुहेण । इह जाया जा खलणा, बुहसिट्ठः त विसाहतु ॥ ३ ॥ આ ચરિત્ર સાંભળીને કેઈ પંડિત પુરુષે હાંસી કરવી નહિ, અહીં જે કઈ ખલના થઈ હોય તે શિષ્ટ એવા પંડિત પુરુષે શુદ્ધ કરજો. ૩ . एत्थ न पयलालित्त, उत्तमकविसारिसी न पयरयणा । म दमइवोहणटठ, तह वि मम उजमे। स्हलेा ॥ ४ ॥ અહીં પદલાલિત્ય નથી. ઉત્તમ કવિ સરખી પદરચના નથી, તોપણ મંદબુદ્ધિવાળો જીવોને બંધ કરવા માટે મારે આ ઉદ્યમ સફળ છે. ૪ सोआ भवइ पवित्तो, जइया गुणगाणआ सुपुरिसाण । तइया तस्स पणेआ, कह न होज पवित्तयमा ।। ५ ।। સુપુરુષોના ગુણગાનથી જ્યારે શ્રેતા પવિત્ર થાય છે, ત્યારે તેના પ્રણેતા-રચનાર પવિત્રતમ કેમ ન થાય? અર્થાત થાય જ. ૫ सिरिसेणसूरिराओ, सपरसमय रयणरासिपारीणो । आसी जिणवरसासण-पहावगे तवगणाहिबई ॥ ६ ॥
SR No.023199
Book TitleChandra Raja Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Ranchoddas Baraiya
PublisherNemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1982
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy