SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ - . ચી વ્યાજ ચરિત્ર ઉત્તમ એવા જે આમ ધનસંપત્તિને નેતા તાથી, આપ્યા વિના લેતા નથી, હંમેશા ભૂમિને જોઇને પગ મૂકે છે. ૧૩૨ સંયમ ગુણવિક શુદ્ધ આહાશ્મી ગવેષણ કરે છે, એ મહાસતીઓને તુચ્છાવ હોતું નથી. ૧૩૩ આથી એ મારું ક ણસ કેવી રીતે અપહરણ કરે, તારું વચન અસત્ય છે. રાજપુત્રી કહે છે કે હે ધમધવધારે ન બેલ, મારે વચનમાં જે તેને સંદેહ હોય તે તેના ઉપાશ્રયમાં જઈએ. તેના વસ્ત્રમાં બાંધેલ તે કાનની વાળીને જે બતાવું તે મને સાચું બોલનારી માનજે, તેનું વચન સ્વીકારીને અશ્રદ્ધા કશ્તી તે રૂપમતી જમુત્રી સાથે ઉપાશ્રમમાં આવી. તે વખતે તે આર્યા ઇર્યા પથિકી પ્રતિકમીને ગોચરીને આવે છે, તે વખતે ઉપાશ્રયની અંદર જઈને ભક્તિના સમૂહથી નમ્ર મસ્તકવાળી મંત્રીપુત્રી તેમને વંદન કરીને મૌન રહી. આર્યા મુખ ઉપર મુહપત્તી રાખીને કહે છે કેઆજે અમારે ગોચરીને વિલંબ થયે છે, તેથી ક્ષણવાર બહાર ઊભા રહે, જે ગાથા શીખવી હશે તે પછી આપીશ. - આ પ્રમાણે ગુરુણીનું વચન સાંભળીને ઉપાશ્રયમાંથી બહાર જતી રૂપમતીને શેકીને રાજપુત્રી કહે છે કે કેમ
SR No.023199
Book TitleChandra Raja Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Ranchoddas Baraiya
PublisherNemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1982
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy