________________
શ્રી ચદ્રરાજ ચરિત્ર
કહું છું.
૨૪૩
આથી હું પ્રિય ! વિધિ-નિષેધથી ભ્રમિતચિત્તવાની
કડારૂપે રહેલા ચંદ્રરાજાનુ ગુણાવલીને આશ્વાસન
||६८ ||
આ પ્રમાણે ગુણાવલીનાં વચને સાંભળીને કૂકડો પગના નખથી જમીન ઉપર લખીને તેને સોધે છેतह नेहाणुस्तो हं, दूरथिओ faces | सरिस्सं हि तुम निच्चं, सुद्धरागो न तुट्ट તારા ઉપર સ્નેહાનુરાગમાં હું રક્ત છુ, કોઈપણ જગ્યાએ દૂર રહેવા છતાં હું તને હંમેશા યાદ કરીશ, શુદ્ઘ રાગ તૂટતા નથી. ૬૮ दूरत्थि पि मण्णेज्जा, समीवत्थं नियं पियौं । પ્રયિા સવિત્તશ્મિ, બદ વિધ્ ! તદ્ સા ॥૬॥
હું પ્રિયા ! હું દૂર રહીશ તે પણ તું પેાતાના પ્રિયને સમીપ રહેલા માનજે, તારે હંમેશા મને પાતાના ચિત્તમાં ધારણ કરવા. ૬૯
L
नरचं नडकुंदाओ, धुवं हि मे भविस्स | चिंता तए न कायव्वा, विसरिस्सं तुम नहि ॥७०॥ નટના વૃંદથી મારું મનુષ્યપણુ' અવશ્ય થશે. તારે ચિંતા કરવી નહિ, હું તને ભૂલીશ નહિ. ૭૦
આ પ્રમાણે કૂકડાએ લખેલ અક્ષરો વાંચી કાંઈક