SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ va શ્રી ચંદ્રરાજ ચરિત્ર પૂર્વીના સંબંધીઓનુ' જે પરસ્પર સ્મરણ થાય તેમાં શું આશ્ચય' છે ? પરંતુ સંબંધ વિના પણ જેને યાદ કરવામાં આવે તે પ્રશસાને ચેાગ્ય છે. ચંદ્રના ઉયમાં અને સ’કટમાં સમુદ્રની વૃદ્ધિ અને હાનિ દેખાય છે. ત્યાં લેાકપ્રસિદ્ધ સબંધ છે. ` સબંધ વિના પણ ચ`દ્રના ઉપરથી કુમુદવન વિકાસ પામે છે. આ પ્રમાણે વિવિધ કપટપૂવકનાં વચનેાથી તેને લેાભ પમાડીને સિ'હુલરાજાએ પેાતાના સિહાસન ઉપર બેસાડયો અને પેાતે મીજા આસન ઉપર બેઠા. > પુણ્યશાળી જ્યાં જાય છે ત્યાં પગલે પગલે નિધાન પ્રગટ થાય છે. સ્નેહરહિત હાય તે પણ આ થાય છે. ચારે તરફ પુણ્ય ઘણા પ્રભાવવાળુ છે. અધિક સ્નેહવાળા જેથી પુણ્યવાન પુરુષાને વિપત્તિઓ દૂર જાય છે, સપત્તિએ સન્મુખ થાય છે, દેશ-વિદેશમાં ઉપદ્રવા થતા નથી. કહ્યું છે. કે. ... • बच्चा जत्थ सउण्णो, विदेसमउविं समुद्दमज्झे वा । नंदइ तर्हि तर्हि चिय, ता भो पुण्णं समज्जिणह ॥१॥ * પુણ્યવાન પ્રાણી વિદેશ, અટવી કે સમુદ્રમાં જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં આનંદ પામે છે, તેથી હું લેાકા! તમે પુણ્ય ઉપાર્જન કરેશ.” ૧ હવે સિહલનરેશ ચદ્રરાજાને કહે છે કે, ' હું મહારાજ ! તમે નીરાગી છે ને? તમે હંમેશા મારા હૃદયમાં રહેલા છે, તમે અમારા શિરામણિ છે, હું
SR No.023199
Book TitleChandra Raja Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Ranchoddas Baraiya
PublisherNemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1982
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy