SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૧-મનુષ્ય-કર્તવ્ય બજાવવા અને માનવ-જીવનનું જ્ઞાન મેળવવા માટે ભગવાન મહાવીરદેવનું જીવન સારી રીતે અધ્યયન કરવા યોગ્ય છે. ૨-મહાવીરદેવના જીવન-ચરિત્રને પ્રકાશ કરે એવા પૂર્વવિરચિત અનેક સુપ્રતિષ્ઠિત પ્રત્યે વિદ્યમાન છે. -આ મુદ્ર પ્રયાસ તો મહાવીર પ્રભુના જીવનમાંથી કર્તવ્યવિષયક બોધપાઠ પ્રદર્શિત કરવાની દષ્ટિએ છે.
SR No.023196
Book TitleVeer Vibhuti
Original Sutra AuthorN/A
AuthorNyayvijay, B Bhattacharya
PublisherOriental Institute
Publication Year1939
Total Pages132
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy