SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાર્શ્વનાથ રારિત્ર જન્મે છે, એકલા મરણ પામે છે અને એકલા જ તે સુખ દુઃખના અનુભવ કરે છે. શરીર, ધન, ધાન્ય અને કુટુંબ એ બધું અનિત્ય છે. ચામડી, લેાહી, માંસ, હાડકાં, આંતરડાં, મળ અને મૂત્રથી ભરેલા આ શરીરમાં મૂર્છા કરશેા નહી. લાલિત પાલિત અને સાસુ* કર્યા છતાં પણ આ શરી૨ કદાપિ પેાતાનુ થતુ' નથી. ધીર કે બીકણ સ કાઇને મરવાનુ` તે છે જ. તેમાં જે બાળક અને સુકૃતવર્જિત હાય તેજ મરણથી ભય પામે છે, પણ પડિત તા મરણને એક પ્રિયતમ અતિથી ગણે છે. માટે એવી રીતે મરવું કે જેથી ફરી મરવુ. ન પડે. તેથી મનમાં ચિંતવવું કે મને જિનેશ્વરનુ શરણ થાઓ. સિદ્ધનુ શરણ થા અને સાધુનું શરણ થાઓ. અને કેવલીભાષિત ધનુ' શરણ થાઓ. અઢાર પાપસ્થાનાનું પ્રતિક્રમણ કરેા, તેને આળાવા. પરમેષ્ઠી મત્ર સંભારો. ઋષભાદિ જિનેશ્વરાને તથા ભરત, અરવત અને મહાવિદેહના બધાં જિનેશ્વરાને નમસ્કાર કરે. કારણ કેઃતીર્થંકરાને નમસ્કાર કરવાથી સંસારના નાશ થાય છે અને ભવ્યજનાને ઉંચા પ્રકારના સમ્યક્ત્વના લાભ થાય છે. તેમજ સિદ્ધ ભગવંતાને નમસ્કાર કરેા કે જેથી કનેા ક્ષય થાય. જેમણે ધ્યાનરૂપ અગ્નિથી હજાર ભવાનાં કરૂપ લાકડાને બાળી નાખ્યા છે એવા સિદ્ધ ભગવંતાને નમસ્કાર થાએ એમ વિચારજો. આચાય તે ધર્માચાય તેમને નમસ્કાર કરા, ઉપાધ્યાયને નમસ્કાર કરો. જિનકલ્પી, સ્થવિકલ્પી જ ઘાચારણ, વિદ્યાચારણ વિગેરે સર્વ પ્રકારના સાધુઓને નમસ્કાર કરે. એ પાંચ નમસ્કારથી જીવ મેહ્ને જાય છે, અથવા તે અવશ્ય વૈમાનિક દેવ થાય છે. હવે ચતુર્વિધ આહારના પણ ત્યાગ કરીને અનશન ગ્રહણ : ૩૪૧
SR No.023194
Book TitleParshwanath Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvirgani, Shreyansvijay
PublisherBhavanipur S M Jain Sangh
Publication Year1985
Total Pages568
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy