SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાનાય ચરિત્ર ૧૩૫ રાજા ચિંતાતુર, લજિજત અને થ્રીડારહિત થઈને મહેલમાં જ મેસી રહેવા લાગ્યા. એકદા નંદનવનમાં બે ચારણશ્રમણમુનીશ્વર પધાર્યાં. તેમનું આગમન જાણીને મંત્રીશ્વરા રાજાને તેમની પાસે લઈ ગયા. એટલે મુનીંદ્ર પણ રાજાના ભાવને જાણીને મેલ્યા કે ઃ“આ સંસારમાં જીવ કને લઈને સુખ દુઃખ ભાગવે છે, માટે સુખાથી જીવાએ શુભ કર્મના સ ંચય કરવા, અને ચેતનસ્વરૂપ આત્માને સુજ્ઞાન સાથે જોડી દેવા, તથા અજ્ઞાનથી તેના બચાવ કરવા. માણસેા બુદ્ધિ, ગુણ, વિદ્યા, લક્ષ્મી, બળ, પરાક્રમ, ભક્તિ અને યુક્તિથી અથવા ખીજા ફાઈ પણ પ્રકારથી પેાતાના આત્માને મરણથી બચાવવા સમર્થ નથી. કહ્યું છે કે ઃશરીરના રક્ષણ કરનાર પર મૃત્યુ અને ધનના રક્ષણ કરનાર પર પૃથ્વી-પુત્રવત્સલ સ્વપતિ પર દૃશ્ચારિણી સ્રીની જેમ હસે છે' ‘જે ઘટિત ન થઈ શકે-દૈવ તેને ઘટિત કરે છે, અને જે સુઘટિત થઈ શકે તેને તે વિખેરી નાખે છે, જે પુરૂષના ખ્યાલમાં પણ ન આવી શકે-દૈવ તેને ઘટિત કરે છે. એવા કાઈ પણ પ્રકાર નથી કે જેથી જ ંતુઓ પેાતાના દેહની છાયાની જેમ ભવિતવ્યતાને ઓળંગી શકે. આ જીવ અશરણુ છે. પ્રાણીઓ પર વાર વાર પડતી જન્મ મરણની આફતને કોઈ નિવારી શકે તેમ નથી. આ પ્રાણા પાંચ દિનના અતિથિ છે, એમ જાણીને કોઈની ઉપર રાગ દ્વેષ શુ કરવે ? અને સ્વપર કાણુ ? અરણ્યના રૂદન તુલ્ય દૈવને ઠપકા દેવાથી શું? અને સમુદ્રના અવગાહન તુલ્ય વિકલ્પની કલ્પનાથી પણ શુ ? સ્વપરનું ખરૂ સ્વરૂપ જાણવુ... જોઇએ.” આ પ્રમાણે ગુરૂએ
SR No.023194
Book TitleParshwanath Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvirgani, Shreyansvijay
PublisherBhavanipur S M Jain Sangh
Publication Year1985
Total Pages568
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy