SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ ઉપમિતિ કથા સારાદ્ધાર વિશ્વમાં અવનવું કરી શકે. દરેક વસ્તુ પદાર્થોના એજ સર્જનહાર વિધાતા છે. વાસ્તવિકતાએ પુંડરીકના માત-પિતા એ જ ગણાય. કમલિની અને શ્રીગર્ભ તા બાહ્યદૃષ્ટિએ માતપિતા છે. એનું બાહ્યજગતમાં પુડરીક નામ છે પણ મેાક્ષગમનની ચૈાન્યતા ધરાવતે હાવાથી એ “ ભવ્યપુરૂષ ” કહેવાય છે. સન્મતિ ધારક હાવાથી “ સુમતિ ” કહેવાય છે. ભવ્યપુરૂષ અને સુમતિ એ એના ગુણુવાચક નામેા છે. એ મૂળ હકીકત કેવળી ભગવતે જણાવી છે. તેં સાક્ષાત્ આજે મહાપુરૂષ શ્રી સદાગમના દર્શોન કર્યો તેથી તું ધન્યા છે. હે કલ્યાણી ! તને ધન્યવાદ આપું છું. શ્રી સદાગમ કે જેએ વિશ્વના કલ્યાણ માટે આધારસ્તંભ છે. એમના દર્શન મહાપુણ્યે જ થાય છે. એમના દનને લાભ આજે તને મન્યા. હે મહાભાગિની ! આજે હુ· જે કાંઇ જ્ઞાન વગેરે પામી છું, એ આ મહાપુરૂષના પુણ્યપ્રતાપના આધારે જ. એમના ચરણકમળાની સેવા કરી એ પુણ્યપ્રતાપે જ હું વિદુષી મની. ગચ્છનાયિકા પ્રવૃતિની ખની. એ પુણ્યપુરૂષની સેવા મહાદુલ ભ છે. આ તે વિશ્વના સર્વ પ્રાણીઓના પરમબન્ધુ છે. માતા, પિતા, અન્ધુ, સખા, પ્રભુ, ગુરૂ છે. એ મહાપુરૂષને આપણે જે માનીએ તે આપણે માટે એછુ છે. એ ગુણનિધિનું વર્ણન મારા માટે શકય નથી. એ આપણા સર્વસ્વ છે.
SR No.023193
Book TitleUpmiti Saroddhar Part 03
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy