SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ ઉપમિતિ કથા સાહાર ગુરૂદેવ- રાજનું એવું કદી ના માનશે. સુખ દુખમાં તારી યોગ્યતા એ મુખ્ય કારણ છે અને પુણ્યોદય, કર્મપરિ ણામ વિગેરે સહકારી કારણે છે. તે મુખ્ય છે અને એ પાંચે ગૌણ છે. ગુણધારણ- ગુરૂદેવ ! મારા કાર્ય પ્રસાધનમાં આટલા જ કાર્યસાધક કારણે છે કે એ વિના પણ બીજા કાર્યસાધક કારણે હેઈ શકે છે? ગુરૂદેવ- રાજન ! બીજા પણ અનેક કારણે છે.
SR No.023193
Book TitleUpmiti Saroddhar Part 03
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy