________________
મહામાહ અને મહાપરિગ્રહ
શાક ગમન :
અકલંક મુનિની તીવ્ર દેશના સાંભળી મને કાંઈક ચેતનતા આવી. મારા શાક હળવા થયા, શાકને રહેવું કઠણ પડયું, અકલકની સાનિધ્યમાં રહેવા એ અસમર્થ અન્યા.
૧૭૯
શેક મહામેાહ પાસે ગયા અને કહ્યુ, દેવપા! હું ધનવાહન પાસે રહેવા અસમર્થ છું, પેલા દુષ્ટ અકલંક મને ત્યાં ખૂબ કનડગત કરે છે, મારી શક્તિ હવે ત્યાં રહેવાની નથી, આપ આજ્ઞા આપે. એટલે હું જાઉં ?
મહામેાહ– વત્સ શાક! અકલંકને હું ઓળખુ છુ, ભારે મુગ્ધા વ્યક્તિ છે, હાલમાં તું જા પણ તારે અવસર જોઇ ફરીથી કામ ઉપર હાજર થઈ જવું. અકલ કને જવાદે પછી તારા અવસર આવશે.
""
શાક- દેવપાદ ! “ જેવી આપની આજ્ઞા.
મારા; હૃદયમાંથી શેતકે વિદ્યાય લીધી એટલે મુનિ અકલકના વચના મને ગમ્યા અને તેથી સદ્યાગમના મે' પ્રિય હૃદયવલ્લભ તરીકે સ્વીકાર કર્યાં. ફરી ધર્મમાં મારૂં મન જોડાયું, જિનેશ્વર પરમાત્માની પ્રતિમા મેં' અનાવરાવ્યા, જિનમંદિરા પણ કરાવ્યા. તીભૂમિની યાત્રાએ કરી પવિત્ર મનવા લાગ્યા, લઘુસ્નાત્ર, બૃહત્સ્નાત્રાદિ ઉત્સવે સમુહ સાથે આનંદથી કરવા લાગ્યા, શક્તિ અને સુપાત્રદાનને કરવા લાગ્યા. આ રીતે મે' અકલક મુનિના કહેવાથી ધર્માચરણા સ્વીકાર કર્યો. જીવન મારૂં કાંઇક ધર્મ માર્ગમાં આવ્યું.