SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ચોથું મહામહ અને મહાપરિગ્રહ મહામહની સભામાં ખળખળાટ : ચારિત્રરાજ તરફથી સદાગમ મારી પાસે આવ્યો. એ સમાચારોથી મહામહની મહાસભામાં ફફડાટ પેઠે. “ સદાગમ” દ્વારા “જ્ઞાનસંવરણ” રાજા ભય પામી નાશી છૂટ છે, એ વાતથી રાગકેશરી મંત્રીએ મહારાજા શ્રી મહામેહને વાકેફ કર્યા. - રાગ કેશરી મંત્રીની વાત સાંભળી ભાના સર્વ નિીકેમાં શૂરાતન વ્યાપી ગયું અને બરાડા પાડી બેલવા લાગ્યા કે એ પાપાત્માને “ હું મારી નાખું, હું મારી નાખું.” દરેક સૈનિકે પિતાના બહાદુરી ભર્યા અવાજે મહામહને એ રીતે જણાવ્યું અને આજ્ઞાની પ્રતીક્ષા કરવા લાગ્યા. મહામહે જણાવ્યું, મારા વહાલા વત્સ ! તમે ખરેખર વીર યોદ્ધાઓ છે. તમે સદાગમને હણું શકવા સમર્થ છે, ૧ રાગકેશરી મહામોહના મંત્રી છે. પણ મહામહ વૃદ્ધ થવાથી એ રાજ્યગાદી ઉપર બેઠા છે. એટલે રાજા અને મંત્રી બંને સત્તા એની પાસે છે.
SR No.023193
Book TitleUpmiti Saroddhar Part 03
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy