SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ ઉપમિતિ કથા સાહાર પણ સારા નિષ્ણાત હતા. એમણે આ સહાનુભાવની સારવાર લેવી ચાલુ કરી અને દવા અનુપાન સાથે દેવામાં આવી. સિદ્ધાન્તવેદ્ય શાસ્ત્રમાં આવેલા વિવિધ આજ્ઞા રૂપ જિનવચનેના ઔષધો દ્વારા આ મહાત્માને રેગ દૂર કર્યો. એમને સન્નિપાત અને ઉન્માદ બંને સદા માટે નષ્ટ થયા. એથી આ મુનિનું અજ્ઞાન અને અતત્ત્વાભિનિષ પણ ચાલે ગયે. આ પુણ્યવાને હવે દીક્ષા સ્વીકારી છે અને એ દીક્ષા દ્વારા કર્મનું અજીર્ણ થયેલું છે એને નાશ કરી રહ્યાં છે. પૂર્ણ શુદ્ધ બનવાને દીક્ષા દ્વારા ભગીરથ પ્રયાસ કરી રહ્યા છે. ઘનવાહન ! આપણે પણ આપણું સન્નિપાત અને ઉન્માદેને નાશ કરવું જોઈએ. એ માટે આપણે દીક્ષા ગ્રહણ કરવી જોઈએ, એ પરમ પાવની દીક્ષા દ્વારા કર્મોનું આપણું અજીર્ણ નષ્ટ થશે. અગ્રહીતસંકેતે ! મારામાં પાપને કચરે ઘણું જ ખડકાએ હતું, મને દીક્ષાનું મન ન થયું. એટલે મેં મૌન જ રાખ્યું. અકલંકની વાત તરફ જરાય ધ્યાન ન આપ્યું અને અમે આગળ વધ્યા. ( - ૧ છે
SR No.023193
Book TitleUpmiti Saroddhar Part 03
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy