SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ પ્રસ્તાવના પાત્રો છે સિદ્ધાર્થનગર-રાજધાની (બા) નરવાહન રાજા-રિપુદારણના પિતા વિમલમાલતી-નરવાહન રાજાની રાણું. રિપુરા રણ-સંસારીજીવ. નરવાહન રાજાને પુત્ર. નરસુંદરી-રિપદારણની પત્ની. મહામતિ-રિપુદારણના વિદ્યાગુરુ. નરકેસરી-શેખરપુરને રાજા અને નરસુંદરીને પિતા.. વસુધારા-નરકેસરીની રાણી અને નરસુંદરીની માતા. અવિવેકતા-દ્વેષગજેન્દ્રની પત્ની. શૈલરાજ-અવિવેકતાને પુત્ર. માનનું રૂપ. ક્લિષ્ટમાનસ-અંતરંગ નગર. દુષ્ટાશય-અંતરંગનગર કિલષ્ટમાનસના રાજા. જઘન્યતા-દુષ્ટાશયની રાણું. મૃષાવાદ-દુષ્ટાશયને પુત્ર. રિપુદારણને મિત્ર. માયા-મૃષાવાદની બહેન,
SR No.023192
Book TitleUpmiti Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy