SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ કથા સારદ્વાર બેટા ! એ બનેની આજ્ઞાથી હું વિશ્વાવલોકન કરવા નીકળી છું. એ વાતને આજે વર્ષોના વહાણા વીતિ ગયા. તું એ વખતે માના ખેાળા દતે હતે. આજે દેખાવડે યુવક બન્યું છે. તું મારો ભાણ થાય છે. તું મારે મન પુત્ર છે તું શરીર અને જીવન છે. મારે મન તું જ મારું સર્વસ્વ છે. વિશ્વમાં જે સુંદર છે એ મારે તું જ છે. સુપુત્ર! તું વિશ્વના વિશાળ દર્શને નીકળે તે ઘણું સારું કર્યું. તે એક સાહસી નર છે. તારે આ પરિશ્રમ કરે ગ્ય છે. દેશ-વિદેશ જેવાની તારી મહેચ્છા સફળ થશે. જે નર આ વિશાળ વિશ્વના દર્શન કરતું નથી, અનેક આશ્ચર્યો અને અભુત વસ્તુઓને નિહાળતું નથી, એ કૂવામાં રહેલા સંકુચિત દેડકા જેવું છે. એવા કૂપમંડુક નરમાં દક્ષત્વ, વિચક્ષણતા, બોલવાની કળા, સાહસ, વિદેશનીતિ, નિડરતા વિગેરે ગુણે ક્યાંથી વિકાસ પામે ? વત્સ! તું આ વિશાળ નગરમાં આવ્યું તે સારૂ નહિ પણ ઘણું સારું કર્યું. ભવચકનગર એ જોવા જેવું મહાનગર છે. પ્રવર નગર ગણાય છે. જેણે આ વિશાળ નગરના બધા સ્થળે જોયા એણે સંપૂર્ણ વિશ્વનું અવલોકન કર્યું ગણાય. કારણ કે અનેક આશ્ચર્ય અને કુતુહલને મેળે આ નગરમાં જોવા મળે છે. દેશ-દેશની પ્રજાએ, વસ્તુઓ, આકર્ષણતાએ માહિતીઓ વિગેરેને આ નગર ખજાને છે. પંચરંગી પ્રજાનું આ નગર છે.
SR No.023192
Book TitleUpmiti Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy