SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ وید વમળને વિરાગ ગુરૂદેવે ઉત્તરમાં જણાવ્યું, કે તમે શાંતિથી સાંભળે. (સંસારીજી પિતાના વામદેવના ભવની વાત જણાવી રહ્યો છે. એ મૂળ કથા સદાગમની હાજરીમાં ભવ્યપુરૂષ-સુમતિ, અગ્રહીતસંકેતા અને પ્રજ્ઞાવિશાલાને સંભળાવી રહ્યો છે. હાલમાં વિમળકુમારના પિતા ધવળરાજના પ્રતિબંધ માટે આવેલ શ્રી બુધસૂરિજીનો અધિકાર ચાલી રહ્યો છે.)
SR No.023192
Book TitleUpmiti Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy