SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ વિમળના વિકાસ ધમમાં વધુ સ્થિર બન્યું. આચાય શ્રીને વંદન કરી હું મારા પરિવાર સાથે અમારા નગરે ગયા અને આચાર્ય શ્રી બુધસૂરિજીએ જુદી દિશા ભણી વિહાર કર્યાં. ૩૯ ભદ્ર વિમળ ! મને લાગે છે કે જો એ પૂ॰ બુધસૂરિજી ગુરુદેવ અહીં પધારે તે તારા માત–તાત વિગેરે સ્વજન વર્ગને પ્રતિમાધ આપી દ્વીક્ષા આપે. આ રત્નચૂડ ! કાઇ પણ હિસાબે વિનતિ કરી તારૂં ગુરુદેવશ્રી બુધસૂરિજીને અહીં લાવવા. અવશ્ય મારૂં આ કાર્ય તું કરીશ એમ વિમળે કહ્યું. રત્નચૂડે ઉત્તર આપ્યા, ભાઇ વિમળ ! તારી આજ્ઞા મારે સથા માન્ય છે. હું મસ્તકે ચડાવું છું. પરન્તુ મારા માતાપિતા મારા વિરહથી હાલમાં ઘણા ચિંતાતુર હશે. r હમણાં મને માત-પિતાની ચિંતા દૂર કરવા અને એમને આનંદ આપવા જવાની ઇચ્છા છે. એ પછી તરત જ હું તારા સત્કાર્યમાં જોડાઈશ. એ વાતમાં તું અંતરથી શ્રદ્ધા રાખજે. વિરહના બેઢ અને આભાર : નિર્મળ મનાવિમળ ! તારા સાંસના અમૃતના આસ્વાદ માણ્યા પછી “ મને જવા દો ” એ શબ્દો મેલતાં પણું અ'તર અકળાય છે. ખેાલતાં જીભ ચાલતી નથી. પણ શું કરૂં ? ચિંતામાં જલતા માત-પિતાને આશ્વાસન અને આનંદ આપવા એ પણ એક મહાકાય છે, એમ હૃદયમાં વિચારી “ મને જવા દે ” એ શબ્દો મહાપરાણે એલું છું.
SR No.023192
Book TitleUpmiti Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy