SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ': ૩૦૬ : પ્રાણુમંદકુમારને મિત્ર. ભુજગતા-ઘાણની પરિચારિકા. માર્ગાનુસારિતા-વિચારની માસી. સત્ય-ચારિત્રરાજને દૂત. સંયમ-ચારિત્રરાજને વડે સૈનીક. કમળ-ધવળરાજાને પુત્ર. વિશકમાનસ અંતરંગ નગરનું નામ. શુભાભિસંધિ-વિશદ માનસને રાજા. શુદ્ધતા-શુભાભિસંધિની રાણી. પાપભીરતા-શુભાભિસંધિની બીજી રાણું. સજુતાશુભાભિ શુદ્ધતાની પુત્રી. અચારતા-શુભાભિ. પાપભીરતાની પુત્રી. કાંચનપુર-નગરનું નામ. વિપુસડન-કાંચનપુરના રાજા. સરલ-કાંચનપુરને શેઠ. બધુમતી સરલ શેઠની પત્ની. બધુલ-સરલ શેઠનો મિત્ર,
SR No.023192
Book TitleUpmiti Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy