________________
૩૦૨
ઉપમિતિ કથા સદ્ધાર
નવીન ગુટિકા આપી. એ ગુટિકાના બળે મારે વર્ધમાનપુર જવાનું હતું.
હે મહાનુભાવો! જડકુમાર અને રિપુદારણકુમારની વિવિધ વેદનાભરી વાર્તા સાંભળી, રસના, શૈલરાજ અને મૃષાવાદથી દૂર થવા પ્રયત્ન કરે. લલતા, માન અને મૃષાને ત્યાગ કરી મોક્ષ સુખ સહુ જગ વરે.
इति श्री देवेन्द्रसरिविरचिते उपमितिभवप्रपंच-कथासारोद्धारे मान-मृषावादरसनेन्द्रिय-विपाकवर्णनो नाम
ચતુર્થ: તા: સમાપ્ત: |