SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૦ ઉપમિતિ કથા સારોદ્ધાર તારા સુખમાં જ સહભાગી બનીશ. ઘેડે વખત હજુ અહીં રેકાઈ જઈશું. તારા જ્ઞાનમાં વધારો થાય એ મને તે ઘણું ઈષ્ટ છે. પ્રકર્ષમામા! આપની મહતી કૃપા. મામા અને ભાણેજ બે માસ લગભગ જૈનપુરમાં વધુ રહી જાય છે. એક વર્ષની મુદત લઈને નિકળેલા તેથી વધુ ચિંતા આ બંનેને હતી નહિ.
SR No.023192
Book TitleUpmiti Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy