SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧: આ રીતે ધમ કથા દ્વારા અનેક આત્માઓના ઉદ્ધાર પ્રત્યેક યુગમાં થતા આવેલા જોવાય છે. ક્રામકથા અથ કથા ઉદ્દારક બની ના શકે. પ્રાયઃ એ અનથકારક જ બનતી હૈાય છે. મૂળગ્રંથ “ ઉપમિતિભવપ્રપ ચા થા ” છે. એ સાગર સમેા મહાન છે. એમાંથી સરેશવરના રૂપમાં “ ઉપમિતિ ભવપ્રપંચા કથા સારાહાર ” નાના ગ્રંથ કર્યાં છે. વસ્તુતઃ અન્તમાં તત્ત્વ એક જ છે. માત્ર કદમાં વિશાળમાંથી સક્ષિપ્ત કર્યો છે. પશુ તત્ત્વમાં સક્ષેપ નથી કરવામાં આવ્યું. 66 એટલે જે ગ્રંથને સન્મુખ રાખી અવતરણ લખવામાં આવ્યું છે, એ ઉપમિતિભવપ્રપ ચા કથા સારાહાર ’ છે. અવતરણનું પણ એ જ નામ રાખ્યું છે. પૂજપાદ ગુણુગણુમદિર મગળમૂર્તિ પન્યાસજી મહારાજ શ્રી મ'ગળવિજયજી ગણિવરની સતત સત્પ્રેરણાથી આ ખીજા ભાગનું કા ત્વરીત થયું છે. પ્રથમ ભાગની સાથે જ બીજો ભાગ બહાર પ્રકાશિત થઇ રહ્યો છે. વળી આમાં શ્રી બહાદૂરસિંહજી પ્રિન્ટીંગ પ્રેસના કાર્યવિષયક્ર સહકાર સારે સાંપડ્યો છે. જો એમની ખંતીલી ભાવના ન હેાત તા પ્રથમ ભાગ ૨૦૨૨ના આખરમાં બહાર પાડવાની મહેચ્છા છત શ્રી મંગલ મુદ્રાલય (અમદાવાદ)ની વધુ પડતી ઢીલાસના કારણે એ જેમ ઘણા લાંબા ગાળે પ્રકાશિત થાય છે એમ આ ખીજા ભાગ માટે પણ બન્યું હોત. તૃતીય વિભાગ વહેલે પ્રકાશિત થાય એ માટે સતત્ પ્રયત્ન ચાલુ છે. બીજા ભાગની જેમ ત્રીજા ભાગમાં ચેાગ્ય સહકાર પ્રાપ્ત
SR No.023192
Book TitleUpmiti Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy