SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ મહામે હતું સામ‘તચક્ર ૧૯૧ અને ઉત્તેજનાજનક પ્રભાવ કેવા પાથર્યાં છે, તે તને મે જણાવી દીધું છે. વનશ્રીની શાભા વસ'તને આભારી છે. મકરધ્વજના રાજ્યાભિષેક : પ્રક ! વસંતની વિદાય પછી મકરધ્વજે શ્રી વિષયાભિલાષ મંત્રીશ્વરને વિન ંતિપૂર્વક જણાવ્યું કે પૂર્વપરંપરાથી ચાલતી આવેલી રાજકીય મર્યાદાઓનું સુચેાગ્ય પરિપાલન થવું જોઇએ. મહારાજા શ્રી મહામેાહદેવે વસંત જ્યારે માનવાવાસ નગરે જાય એ વખતે ત્યાંના રાજ્યનું સુકાન મને સેાંપવામાં આવશે એવું ફરમાવેલું. એ કૃપાના આધારે દર વર્ષે મને વસંતના સાથે જવાનું અને રાજ્યપાલન કરવાનું મળે છે. તા પ્રતિવર્ષની જેમ આ વખતે પણ મહારાજાની કૃપાથી ત્યાંનું રાજ્ય મને મળવું જોઇએ. વિષયાભિલાષ મંત્રીએ આ નિવેદન શ્રી રાગકેશરી મહારાજાને જણાવ્યું અને શ્રી રાગકેશરી મહારાજાએ પેાતાના પૂજ્ય તાતપાદ શ્રી મહામહ મહિપતિ સમક્ષ વિજ્ઞપ્તિરૂપે રજી કર્યું' અને સાથે નમ્રતાપૂર્વક જણાવ્યું. “ દૃઢ પ્રતિજ્ઞ અને પ્રભુતાને વરેલા નાયકાએ પોતાના વક્ાદાર અને વિશ્વસનીય સેવકેાની સેવાથી સુપ્રસન્ન બની જે ઉત્કર્ષ કરી આપ્ચા હાય, એની મર્યાદાઓનું સુવ્યવસ્થિત રીતે પાલન થવું જોઇએ. ” એકવચની મહામેાહ મહારાજાએ એ વિજ્ઞપ્તિના સહર્ષ
SR No.023192
Book TitleUpmiti Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy